________________
दीधितिः४
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
व्याप्तिः, किन्तु वह्नः धूमत्ववति विद्यमानं सामानाधिकरण्यमेव हेतुनिष्ठा व्याप्तिः" इति वक्तव्यम् । तथा च रासभस्य धूमत्ववत्वाभावात् रासभनिष्ठं सामानाधिकरण्यं व्याप्तिरेव नास्ति । एवं च "धूमव्यापकवह्निसमानाधिकरणरासभवान् । पर्वतः" इति ज्ञानं न व्याप्तिप्रकारकं । तथा च न तज्ज्ञानात् अनुमित्यापत्तिः । व्याप्तिप्रकारकपक्षधर्मताज्ञानस्यैवानुमितिहेतुत्वात्। ? ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ ખરેખર વાત એ છે કે ધૂમતાદિવિશિષ્ટ એવા ધૂમને વ્યાપક એવી વહ્નિ તો લક્ષણ પ્રમાણે મળી ગઈ. અને તે વહ્નિનું સામાનાધિકરણ્ય એ વ્યાપ્તિ છે. "વહ્નિનું પૂમમાં રહેલું સામાનાધિકરણ્ય વ્યાપ્તિ છે" એવું અમે આગળ કહ્યું નથી. પણ આમ માનીએ તો તાદશવત્રિનું સામાનાધિકરણ્ય તો પર્વત ઉપર રહેલા ગધેડામાં પણ છે. અને તો પછી "ધૂમવ્યાપકવહ્નિસામાનાધિકરણ્યવતુરાસભવાન પર્વતઃ=વહ્નિવ્યાપ્તરાસભવાનું પર્વત=વર્ભિનિરૂપિતસામાનાધિકરણ્યવદ્રાસવાનું પર્વતા" એવું જે જ્ઞાન થાય એ પણ પરામર્શ ગણાશે અને તો પછી તેના દ્વારા પણ "પર્વતો વહ્નિમાનું ધૂમાતુ" એ સ્થલે "પર્વતો વહ્નિમાનુ" એવી અનુમિતિ રાસભવાળા જ્ઞાનથી થવાથી આપત્તિ આવે છે. એ દૂર કરવા માટે એમ તો કહેવું જ પડશે કે ધૂમત્વવાળામાં તાદશવહ્નિનું સામાનાધિકરણ્ય એ વ્યાપ્તિ છે એટલે રાસભા એ ધૂમત્વવાળો ના હોવાથી રાસભમાં રહેલું તાદશસામાનાધિકરણ્ય એ વ્યાપ્તિ ન ગણાય. અને તેથી જ વહ્નિવ્યાપક ધૂમસામાનાધિકરણ્યવર્દૂ-રાસભવાનું પર્વતઃ" એ જ્ઞાન એ વ્યાપ્તિપ્રકારક જ ન ગણાય. કેમકે રાસભમાં રહેલું સિામાનાધિકરણ્ય વ્યાપ્તિ ગણાતી નથી. એટલે આ જ્ઞાન પરામર્શ ન કહેવાય માટે તેનાથી અનુમિતિ થવાથી
આપત્તિ ન આવે.
जागदीशी -- न च धूमादिव्यापकवल्यादिसमानाधिकरणधूमादिमत्तानिश्चयत्वेनैव परामर्शस्य धूमादिलिङ्गकानुमिति-हेतुत्वादुक्तव्याप्ते रासभादिसाधारण्येऽपि न क्षतिरिति वाच्यम् ।
चन्द्रशेखरीयाः ननु तादृशरासभज्ञानादनुमित्युत्पत्तिनिवारणाय व्याप्तिलक्षणे "हेतुनिष्ठं सामानाधिकरण्यं" इत्यादि हेतुनिष्ठत्वस्य निवेशो न करणीयः। यतो अन्येन प्रकारेणापि तदापत्तिनिवारणं संभवति । तथा हिधूमव्यापकवह्निसमानाधिकरण-धूमवत्तानिश्चयः एव अनुमितिकारणत्वेन कल्पनीयः । तथा च तादृशरासभवत्ताज्ञानं न धूमवत्तानिश्चयस्वरूपं । ततश्च कारणाभावात् न अनुमित्युत्पत्तिः भविष्यति । तथा चात्र रासभवत्ताज्ञानादनुमितिभवनापत्तिः न भवति इति चेत्।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ "ધૂમવ્યાપકવહ્નિસમાનાધિકરણરાસભવાનું પર્વતા" એવી પ્રતીતિ દ્વારા "પર્વતો વર્તિમાનું" અનુમિતિ થવાની જે આપત્તિ આવે છે. તે દૂર કરવા માટે "ધૂમત્વવિશિષ્ટમાં રહેલું તાદશવત્રિનું સામાનાધિકરણ્ય એ જ વ્યાપ્તિ છે." એવો ખુલાસો કરવાની કોઈ જરૂર નથી. કેમકે બીજી રીતે પણ એ આપત્તિ દૂર થઈ શકે છે.
ધૂમવ્યાપકવહ્નિસમાનાધિકરણ ધૂમવત્તાનિશ્ચયને જ અમે "પર્વતો વત્રિમાનું" એવી ધૂમલિંગ, અનુમિતિ
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૧