________________
दीधितिः२
न तु संयोगेन।
ચન્દ્રશેખરીયાઃ નવ્યો: ‘ડિમાનું પ્રાસાદ: આવા સ્થલે દંડી એ સંયોગસંબંધથી સાધ્ય છે જ નહીં. અર્થાતુ આ અનુમિતિમાં ઠંડી એ સંયોગસંબંધથી પ્રકાર=વિશેષણ બનતો જ નથી. પરંતુ સ્વવૃત્તિપુરૂષત્વાવચ્છિત્રાધિકરણતાસંબંધથી જ એ દંડી પ્રાસાદમાં પ્રકાર તરીકે ભાસે છે. સ્વિત્રદંડી, તેમાં વૃત્તિકપુરૂષત્વ, તેનાથી અવચ્છિન્ન દંડી પોતે, તેનું અધિકરણ પ્રાસાદ] આમ અમે તો સાધ્યતાવચ્છેદક સંબંધ તરીકે આ પરંપરા સંબંધ માનશું. અત્યાર સુધી આપણે સાધ્યતાવચ્છેદકતા-અવચ્છેદક સંબંધ પરંપરા રૂપ માનેલો. આ લોકો હવે સાધ્યતાવચ્છેદક જ પરંપરાસંબંધ માને છે.]
जागदीशी -- न चैवमनुभवापलापापत्तिरिति वाच्यम्;
चन्द्रशेखरीयाः न च अत्र संयोगस्यैव साध्यतावच्छेदकतायाः अनुभवसिद्धत्वात् परंपरासम्बन्धस्य साध्यतावच्छेदकत्वे परिकल्प्यमाने अनुभवापलापापत्तिः इति वाच्यम्। કે ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ અનુભવ તો એવો જ થાય છે કે દંડી એ સંયોગથી પ્રાસાદમાં છે. તમે જો પરંપરા સંબંધ માનશો તો આ અનુભવનો અપલાપ થશે.
जागदीशी -- दीधितिकृन्मतेऽपि दण्डस्य साध्यतावच्छेदकधर्मविधया संयोगस्य च साध्यतावच्छेदकताघटक-संसर्गविधयाऽवगाहिताद्वयापलापापत्तेः
चन्द्रशेखरीयाः अहो विचित्रता भवत्स्वभावस्य । यत् अत्र दंडः साध्यतावच्छेदकधर्मः अनुभूयते । भवता च. दंडत्वस्य साध्यतावच्छेदकत्वं परिकल्प्य तदनुभवापलापः क्रियते । तथा साध्यतावच्छेदकतायाः दंडनिष्ठायाः अवच्छेदका सम्बन्धः संयोगोऽनुभूयते । भवता च स्वाश्रयाधिकरणत्वसम्बन्धस्य साध्यतावच्छेदकतावच्छेदकत्वं परिकल्प्य तदनुभवस्यापि अपलापः क्रियते । एवं तावत् भवान् द्वौ अनुभवौ निगुतवान् । वयं तु केवलं एकं एव अनुभवं अपलपामः । तत् कथं ! अस्मभ्यं उपालम्भो दीयते?
ચન્દ્રશેખરીયા: નવ્ય: વાહ! અમને "અનુભવનો અપલાપ થાય છે" એવી આપત્તિ આપનારા તમે તો બે-બે અનુભવોનો ચુરો કરી નાંખ્યો છે. તમે દંડત્વને સ્વાશ્રયદંડાધિકરણત્વસંબંધથી દંડીમાં રાખીને તેને સાધ્યતાવચ્છેદક માન્યો. હવે આ રીતે તો દંડ એ પોતે જ સાધ્યતાવચ્છેદકસંબંધનો ઘટક બની ગયો. પણ ખરેખર તો દંડ પોતે જ સાધ્યતાવચ્છેદક ધર્મ તરીકે અનુભવાય છે. તમે દંડત્વને પરંપરાસંબંધથી માની આ એક અનુભવનો અપલાપ કર્યો. તથા અહીં સંયોગ જ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ તરીકે અનુભવાય છે. તમે પરંપરાસંબંધને માની આ બીજા અનુભવનો પણ અપલાપ કર્યો. તો એના કરતા એક જ અનુભવનો અપલાપ કરનારા અમે શું ખોટા? [સાધ્યને રહેવાનો સંબંધ તે સાધ્યતાવચ્છેદકસંબંધ કહેવાય. સાધ્યતાવચ્છેદકને રહેવાનો સંબંધ તે
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૪૭
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀