________________
दीधिति:१३
અભાવ લક્ષણ ઘટક ન મળે. જો હેવધિકરણ પર્વત લો તો ત્યાં ગુણવૃત્તિત્વવિશિષ્ટ એવા ઘટાભાવનો અભાવ જ રહેવાનો. એટલે પર્વતવૃત્તિ એવો ઘટાભાવ પણ ગુણવૃત્તિત્વવિશિષ્ટઘટાભાવાભાવ=પ્રતિયોગિને સમાનાધિકરણ જ બને છે. એટલે આ રીતે કોઈપણ અભાવ એ સ્વપ્રતિયોગિ-સમાનાધિકરણ જ બની જવાનો. અર્થાત્ કહેવધિકરણ એ અભાવના કોઈપણ એકાદ પ્રતિયોગીનું તો અધિકરણ જ બનવાનું. માટે કોઈ અભાવ ન લેવાતા અતિવ્યા. આવવાનો કોઈ પ્રશ્ન જ નથી.
પૂર્વપક્ષ નં.૧ઘટમાં નં.૧ રૂપ=નં.૧ રૂપાભાવાભાવ છે. અને એ જ લક્ષણઘટક બની જશે. સત્તાધિકરણ તરીકે નં.૧ ઘટ છે. ન.૧ રૂપાભાવાભાવ એમાં રહેલો છે. તેનો પ્રતિયોગી નં.૧ રૂપાભાવ છે. અને નં.૧ ઘટ તો નં.૧ રૂપાભાવાનધિકરણ જ છે. હવે આ નં.૧ રૂપાભાવાભાવ એ તો માત્ર નં.૧ ઘટમાં જ રહે છે. એટલે પટવૃત્તિત્વવિશિષ્ટ એવો નં.૧ રૂપાભાવાભાવ=નં.૧ રૂપ તો પ્રસિદ્ધ જ નથી. જો એ હોત તો એ તો ૧ ઘટમાં ન રહે અને તેથી ૧ ઘટમાં તાદશવિશિષ્ટરૂપાભાવાભાવનો અભાવ=તાદશવિશિષ્ટરૂપાભાવ=રૂપાભાવાભાવનો પ્રતિયોગી રહી જાય. અને તો પછી નં.૧ ઘટ પણ પ્રતિયોગિસામાન્યનું અનધિકરણ ન જ બને. આમ ત્યાં એ અભાવ પણ ન લેવાય. પણ એવું તો છે જ નહીં. કેમકે પટવૃત્તિત્વવિશિષ્ટરૂપાભાવાભાવ જ પ્રસિદ્ધ નથી. આમ
અહીં ૧ ઘટમાત્રમાં વૃત્તિ એવો નં.૧ રૂપાભાવાભાવ એ જ લક્ષણઘટક બની જતા અતિવ્યાપ્તિ સંભવે જ છે. કે પ્રશ્નઃ અરે ભાઈ! એ ૧ ઘટમાં પણ પૂર્વક્ષણવૃત્તિત્વવિશિષ્ટ એવું નં.૧ રૂપનો બીજી ક્ષણે અભાવ જ મળે
છે. અને આ પૂર્વેક્ષણવૃત્તિત્વવિશિષ્ટરૂપાભાવ એ રૂપાભાવાભાવનો પ્રતિયોગી જ છે. અને આ પ્રતિયોગી તો ૧ ઘટમાં ઉત્તરક્ષણે છે જ. માટે આ અભાવ લઈએ તોય પ્રતિયોગિસામાન્યાનધિકરણ એવું હેવધિકરણ નથી જ મળવાનું. માટે અતિવ્યા. આવવાની જ નથી.
जागदीशी -- न च वक्ष्यमाणखण्डशः प्रसिद्ध्या गगना[द्य]भाव एव प्रतियोगिव्यधिकरण:तस्यापि नित्य[वृत्ति]त्वविशिष्टो यो गगना[द्य] भावस्तदभावात्मकेन स्वप्रतियोगिना समं समानाधिकरणत्वात्।
गगना[य]भावस्यैव संयोगादिसम्बन्धेनाभावत्वावच्छिन्नाभावतया खण्डशः प्रसिद्ध्याऽपि तस्य प्रतियोगिव्यधिकरणत्वासम्भवाच्च। । एतेन-नित्यत्वादिविशिष्टस्य गगनात्यन्ताभावस्य योऽभावस्तदभावत्वं न नित्यत्वविशिष्टगगना
द्य]भावस्य, तस्य केवलान्वयितया जन्येऽपि 'नित्यवृत्तित्वविशिष्टस्य गगनाभावस्याभावो नास्तीति प्रतीतिप्रसङ्गात्
-किन्तु नित्यत्वादेरेव तथात्वमित्युक्तावपि न निस्तारः इति चेत्
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૨૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀