________________
दीधितिः१०
घटभेदत्वात्यन्ताभावोऽस्ति । स अभावः पटभेदात्मकाभावाधिकरणकः । अतो अधिकरणस्वरूपः । तस्मात् पटभेदो। घटभेदत्वात्यन्ताभावरूप एव । अतः पटभेदः अत्यन्ताभावत्वेनैव लक्षणघटकः । तस्य पटनिष्ठा प्रतियोगिता तादात्म्यावच्छिन्ना इति नाव्याप्तिः इति चेत् सत्यं, तथापि अभाववृत्तिरभावो नाधिकरणस्वरूपोऽपि तु भिन्नः एव इति येषामभिमतं ।। तदनुसारेण तु पटभेदो न घटभेदत्वात्यन्ताभावरूपः । अत न स लक्षणघटकः इति भवति अव्याप्तिः । ननु तथापि पटभेदस्य पटत्वात्यन्ताभावस्य च परस्परं समव्यापकत्वात लाघवात ऐक्यम। तथा च पटभेदः पटत्वात्यन्ताभावत्वेन लक्षणघटकः । पटनिष्ठा प्रतियोगिता तादात्म्यावच्छिन्ना इति लक्षणसमन्वयात् नाव्याप्तिरिति चेत् इदमपि सत्यं । तथापि धर्मिभेदः पटभेदस्वरूपः धर्मात्यन्ताभावात् [पटत्वान्त्यन्ताभावात्] भिन्नः इति येषामभिमतं । तेषां मते तु पटभेदः नई पटत्वात्यन्ताभावरूपः । अतः न स लक्षणघटकः । योऽत्यंन्ताभावो लक्षणघटको भवेत्, तस्य प्रतियोगिता तादात्म्यावच्छिन्नाऽप्रसिद्धा इति दुर्वाराऽव्याप्तिः । तस्मात् लक्षणे अत्यन्तपदं परित्याज्यमेव इति भावः।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ અત્યાભાવ પદ રાખીએ તો પણ કોઈ વાંધો ન આવે. કેમકે પટભેદમાં ઘટભેદત્વ નથી અર્થાત્ ઘટભેદત્યન્તાભાવ છે. અને આ અત્યન્તાભાવ એ પટભેદમાં વૃત્તિ હોવાથી અભાવાધિકરણક બન્યો. અને તેથી એ પટભેદરૂપ જ ગણાય. આમ પટભેદત્વાયત્તાભાવના બે પ્રતિયોગી છે પટભેદત્વમ્પટ એટલે ગોમાનું એ સ્થલે પટભેદ=ઘટભેદતાત્યન્તાભાવ લક્ષણઘટક બની ગયો. અને તેની પટનિષ્ઠપ્રતિયોગિતા તો તાદાભ્યાવચ્છિન્ન જ બનવાની છે. અને તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક ગોત્વ છે એટલે અત્યન્તાભાવપદ હોય તો પણ લક્ષણ ઘટી જતાં અવ્યાપ્તિ આવવાની જ નથી. છેઉત્તર: તમારી વાત સાચી. પણ જેઓ અભાવવૃત્તિ એવો અભાવ જુદો જ માને છે. પણ અધિકરણસ્વરૂપ
નથી માનતા. તેમના મતે તો પટભેદમાં રહેલો ઘટભેદ–ાત્યન્તાભાવ જુદો જ છે. એટલે લક્ષણઘટક પટભેદ એ અિત્યન્તાભાવરૂપ ન હોવાથી તે ન જ લેવાય. અને માટે જ અત્યન્ત પદઘટિતવ્યાપ્તિમાં અવ્યાપ્તિ આવવાની એટલે અભાવવૃત્તિ અભાવને ભિન્ન માનનારાઓના મતે તો લક્ષણમાં અત્યન્તપદનો નિવેશ યોગ્ય નથી.
પ્રશ્નઃ ભલે પણ જ્યાં પટભેદ હોય ત્યાં સર્વત્ર પટતાત્યન્તાભાવ હોય. આમ આ બે એ તુલ્યાધિકરણક હોવાથી લાઘવથી એક જ માનેલા છે. એટલે લક્ષણઘટક પટભેદ એ પટવાત્યન્તાભાવરૂપ જ હોવાથી અત્યન્તાભાવ જ લક્ષણઘટક તરીકે માન્યો. અને તેની પટનિષ્ઠપ્રતિયોગિતા એ તાદાભ્યાવચ્છિન્ન પણ હોવાથી સાધ્યતાવચ્છેદક સં.અવચ્છિન્નપ્રતિયોગિતા પણ મળી ગઈ. એટલે તે પ્રતિયોગિતા લેવાય. તેનો અનવચ્છેદક ગોત્વ બની જાય. માટે વાંધો ન આવે.
ઉત્તરઃ ભલે પણ જેઓ પટતાત્યન્તાભાવ એ પટભેદસ્વરૂપ નથી માનતા. તેમના મતે તો પટભેદ અત્યન્તાભાવ સ્વરૂપ ન હોવાથી તે લેવાય નહીં. અને પટવાત્યન્તાભાવ લે તો એની પ્રતિયોગિતા તાદાભ્યાવચ્છિન્ન ન બને. માટે આ મતે તો અવ્યાપ્તિ "ગોમાનું ગોવાતુ" સ્થલે આવવાની. તે નિવારવા "અત્યન્તાભાવ"ને બદલે માત્ર "અભાવ" પદ રાખવું જ યોગ્ય છે. એટલે અભાવ તરીકે ભેદ પણ લેવાય અને તેની તાદાભ્યાવચ્છિન્નપ્રતિયોગિતાદિ પણ મળે. ટુંકમાં તાદાસ્પેન ગોમાનું ગોતા, એ સ્થાને અત્યન્તપદ ઘટિત વ્યાપ્તિની જે અવ્યાપ્તિ બતાવી છે એ (a) અભાવવૃત્તિ અભાવ જુદો છે (b) ધર્મનો (પટત્વ) અત્યન્તાભાવ
܀܀܀܀
܀
܀܀
܀܀
܀܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૯૭
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀