________________
दीधितिः८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀
લેવાય. અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ગોત્વ એ જ સાધ્યતાવચ્છેદક બની જતા અતિવ્યાપ્તિ ન આવે
܀
܀܀
܀
܀
܀ ܀
܀܀
जागदीशी -- न च गोध्वंसस्य गोत्वावच्छिन्नप्रतियोगिताकत्वस्वीकारेऽपि [ध्वंस-प्रागभावादे प्रतियोगितावच्छेदकसम्बन्धास्वीकारेण] साध्यतावच्छेदकीभूतकालिकविशेषणतावच्छिन्न-प्रतियोगिताकत्वविरहात्-कुतस्तमादायातिव्याप्तिव्युदास इति वाच्यं
܀܀܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀܀
܀܀
܀
܀܀
܀ ܀
܀
܀ ܀
܀
܀
܀ ܀
܀
܀
܀ ܀
܀
܀ ܀
܀ ܀
܀
. चन्द्रशेखरीयाः न च व्याप्यवृत्तिसाध्यकस्थले साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकोऽभावः स्वरूपसम्बन्धेन हेत्वधिकरणे वर्तमानो ग्राह्यः। अन्यथा वह्निमान् धूमात् इति अत्र व्याप्यवृत्तिपदस्य प्रथमव्याख्यानुसारेण, व्याप्यवृत्तिवह्निसाध्यके स्थले धूमाधिकरणे समवायेन वह्नि-अभावस्य स्वरूपेण सत्वात् अव्याप्तिः भवेत् । साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकत्वनिवेशे तु समवायेन वह्नि-अभावस्य प्रतियोगिता साध्यतावच्छेदकसंयोगसम्बन्धानवच्छिन्ना इति न तादृशोऽभावो लक्षणघटकः, संयोगावच्छिन्नप्रतियोगिताको वह्नि-अभावश्च न पर्वते. स्वरूपेण वर्तते इति न सोऽपि लक्षणघटकः । अतः संयोगेन घटाभावमादाय लक्षणसमन्वयः । तथा च अत्र गोध्वंसोऽपि साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकः एव ग्राह्यः । किन्तु ध्वंसप्रागभावयोः प्रतियोगिता केनचिदपि सम्बन्धेन । अवच्छिन्ना न भवति । केवलं अत्यन्ताभावभेदयोरेव प्रतियोगिता केनचिदपि सम्बन्धेन अवच्छिन्ना भवति । यतो "भूतले. घटात्यन्ताभावो वर्तते" इति अत्र भूतले कालिकेन घटस्य सत्वात् "संयोगेन समवायेन वा भूतले घटस्यात्यन्ताभावो । वर्तते" इति अवश्यं वक्तव्यम् । एवं च अत्रात्यन्ताभावप्रतियोगिता संयोगाद्यवच्छिन्ना भवति । किन्तु "भूतले घटध्वंसो वर्तते" इति अत्र भूतले इदानीं केनापि सम्बन्धेन घटस्याविद्यमानत्वात् "भूतले सर्वैः सम्बन्धैः घटस्य ध्वंसो वर्तते" इति वक्तुं शक्यते । तथा च ध्वंसप्रतियोगितायाः नियामकः सम्बन्धः न कोऽपि अस्ति । अतः ध्वंसप्रागभावप्रतियोगिता सम्बन्धानवच्छिन्नैव मन्यते । तथा च महाप्रलयकाले साध्यतावच्छेदककालिकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकस्य गोध्वंसस्य असत्वात् न तमादायातिव्याप्तिनिराकरणं संभवति इति वाच्यम्।।
ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ મહાપ્રલયમાં તમામે તમામ ગોનો ધ્વંસ છે. અને હવે કોઈપણ ગોનો પ્રાગભાવ બાકી ન હોવાથી આ ધ્વસ એ ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતા, માની પણ લેવાય. પરંતુ ધ્વંસ અને પ્રાગભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક કોઈપણ સંબંધ માનેલો નથી. કારણ કે "ભૂતલ ઉપર ઘટનો અત્યન્તાભાવ છે" એમ કહીએ ત્યારે એ અત્યન્તાભાવ ક્યા સંબંધથી છે? એ ખુલાસો જરૂરી છે. કેમકે ભૂતલ ઉપર કાલિકથી ઘટ છે. માટે ત્યાં સંયોગ કે સમવાયથી તેનો અભાવ બોલાય. આમ અત્યન્તાભાવની પ્રતિયોગિતા એ તો ફિકોઈક સંબંધથી અવચ્છિન્ન મળે. પરંતુ "ભૂતલ ઉપર ઘટધ્વંસ છે." એમાં તો હવે એ નાશ પામેલો ઘટ ભૂતલ ઉપર સ્વરૂપ, કાલિક, સમવાય, સંયોગ કોઈપણ સંબંધથી ન રહેલો હોવાથી તેની પ્રતિયોગિતા એ કોઈક સંબંધથી અવચ્છિન્ન માનવાની જરૂર જ નથી હોતી. એટલે અહીં તમે મહાપ્રલયમાં ગોધ્વસ લીધો. પણ એની પ્રતિયોગિતા કોઈપણ સંબંધથી અવચ્છિન્ન ન હોવાથી સાધ્યતાવચ્છેદકકાલિકસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા એવો આ ગોધ્વંસ નથી. અને તેથી તેને લક્ષણ ઘટક તરીકે લઈને અતિવ્યાપ્તિ દૂર કરવાની પદ્ધતિ જ ખોટી
܀ ܀
܀
܀܀
܀܀܀
܀܀
܀
܀
܀܀
܀
܀
܀ ܀
܀ ܀
܀
܀
܀ ܀
܀ ܀
܀ ܀
܀
܀܀
܀
܀
܀܀
܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૧૭૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀