________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
નવીનો: ના. જેમ સંયોગાદિગુણો એ દ્રવ્યમાં અવ્યાખવૃત્તિ છે. તેમ દ્રવ્યો પણ સંયોગસંબંધથી પોતાના અધિકરણમાં અવ્યાપ્યવૃત્તિ જ છે. જેમ વૃક્ષમાં શાખાવચ્છેદન કપિસંયોગ અને મૂલાવચ્છેદેન તદભાવની પ્રતીતિ થતી હોવાથી સંયોગને અવ્યાપ્યવૃત્તિ માનેલ છે. તેમ વૃક્ષમાં શાખાવચ્છેદન કપિ અને મૂલાવચ્છેદન કપિ-અભાવ એવી પ્રતીતિ થવાથી કપિ વિગેરે દ્રવ્યો પણ અવ્યાપ્યવૃત્તિ જ માનવા જોઈએ. પર્વતમાં પણ નિતંબદેશાવચ્છેદન વિત્રિની અને શિખરાવચ્છેદેન વહ્નિ-અભાવની પ્રતીતિ થાય જ છે. એટલે સંયોગસંબંધથી રહેનારા દ્રવ્યો પણ સંયોગસંબંધથી અવ્યાપ્યવૃત્તિ જ છે. અને એટલે ધૂમાધિકરણ પર્વતાદિમાં શિખરાવચ્છેદન વહ્નિ-અભાવ મળી જાય. એટલે અવ્યાપ્તિ આવે. પણ "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" પદ મુકવાથી તે આપત્તિ ન આવે. કેમકે આ કેવદ્વિ-અભાવ તો પોતાના જ પ્રતિયોગી વતિને પર્વતમાં સમાનાધિકરણ જ છે. પર્વતમાં નિતંબાવચ્છેદન વહ્નિ છે જ. એટલે ઘટાભાવાદિને લઈને લક્ષણ ઘટી જાય. આ વાત યોગ્ય પણ છે. કેમકે કપિસંયોગ માત્ર શાખામાં માનવો અને કપિ આખા વૃક્ષમાં માનવો એ તો મૂઢતા જ લાગે છે.
जागदीशी -- ननूक्तप्रतीति:-पर्वतवृत्तिहुताशनावच्छेदकत्वाभावं शिखरे शिखरावच्छिन्नपर्वतवृत्तित्वाभाव वा हुताशनेऽवगाहते न तु पर्वते हुताशनाभावमिति यदि ब्रूयात्तदाऽप्याह- *वृत्तेरिति* । -वृत्तेः सम्बन्धस्य वृत्तिमतः सम्बन्धवतः तथा च 'यो यदवच्छेदेन यदीययत्सम्बन्धाभाववान् स तदवच्छेदेन तस्य तत्सम्बन्धावच्छिन्नाभाववानिति'व्याप्त्या शिखरावच्छेदेन संयोगसम्बन्धावच्छिन्न-वल्यभावसिद्धिरिति भावः ।।
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀
܀
܀
܀
܀
__चन्द्रशेखरीयाः ननु "इह पर्वते नितम्बे वह्निः न तु शिखरे" इति प्रतीतेः अयमेव अर्थो ज्ञेयः यत् "शिखरः। पर्वते वर्तमानस्य वह्नः अवच्छेदको न भवति" इति । अथवा "हुताशनः शिखरावच्छिन्नपर्वतनिरूपिताधेयताऽभाववान्": इति अर्थो वाच्यः । न "पर्वते वहिल-अभावः" इति अर्थः । तथा च अनया प्रतीत्यापि पर्वते वह्नि-अभावो न सिद्ध्यति इति चेत् अहो कदाग्रहकलुषितता युष्माकं । शाखायां वर्तमानः कपिसंयोगः वृक्षे अव्याप्यवृत्तिः युष्माभिः कथ्यते, तत्रैव च शाखायां तेनैव संयोगेन वर्तमानः कपिस्तु भवद्भिः वृक्षे व्याप्यवृत्तिः कथ्यते । एवं वृक्षे मूलावच्छेदेन कपिसंयोगाभावो *कथ्यते भवता । किन्तु तत्र मूले कप्यभावः न कथ्यते इति सर्वथाऽनुचितमिदं भवतां कथनं ।। - अयं भावः "यो यदवच्छेदेन यदीययत्सम्बन्धाभाववान् स तदवच्छेदेन तस्य तत्सम्बन्धावच्छिन्नाभाववान् इति
व्याप्तिः । यथा वृक्षः मूलावच्छेदेन कपीयसंयोगसम्बन्धाभाववान्, स वृक्षः मूलावच्छेदेन संयोगसम्बन्धेन कप्यभाववान् । [कपेः संयोगावच्छिन्नाभाववान् इति] पर्वतश्च शिखरावच्छेदेन वह्नीयसंयोगाभाववान् इति स पर्वतः शिखरावच्छेदेन । संयोगसम्बन्धेन वह्नि-अभाववान् सिद्ध्यति । तथा च तद्विशेषणानुपादाने धूमाधिकरणे पर्वते साध्याभावस्य पर्वतावच्छेदेन विद्यमानत्वात् अव्याप्तिः भवत्येव । अनुमानाकारस्तु अयं पर्वत: शिखरावच्छेदेन संयोगेन वनि-अभाववान्। शिखरावच्छेदेन वह्नीयसंयोगाभावात् ।
यन्द्रशेमरीया: प्रश्न: तमे "इह पर्वते नितम्बे वह्निः न तु शिखरे" से प्रतातिना आधारे पस्निने ५९॥
܀܀
܀
܀܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૧૪
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀