________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
પ્રશનઃ દ્રવ્યોમાં પણ ઉત્પત્તિકાળે તો ગુણસામાન્યાભાવ હોવાથી તે સાધનવ્યાપક જ બને છે.
છે ઉત્તરઃ આકાશાદિની તો ઉત્પત્તિ જ ન થતી હોવાથી ત્યાં કાયમ માટે ગુણ હાજર હોવાથી આકાશાદિમાં હેતુ હોવા છતાં ગુણસામાન્યાભાવ ન હોવાથી આ ઉપાધિ સાધનાવ્યાપક બને જ છે. અને આમ છતાંય દ્રવ્યભિન્નત્વ ઉપાધિ ય મળશે. ઉત્પત્તિકાલીનઘટાદિ પણ દ્રવ્ય તો છે જ. એટલે તેઓમાં દ્રવ્યભિન્નત્વ રહેલું નથી. અને અભાવવત્વ=હેતુ છે. એટલે આ ઉપાધિ સાધન-અવ્યાપક બને.
जागदीशी -- अत्र यद्यपि निर्गुणत्वोपाधेर्न स्वाभावेन साध्याभावोन्नायकतया दोषत्वं, संयोगस्यैव साध्याभावतया वृक्षादौ तस्येष्टत्वात्, नापि व्यभिचारोन्नायकतया, तत एव ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
. चन्द्रशेखरीयाः ननु भवतु अस्मदुक्तानुमाने उपाधिः । तथापि नास्माकं काचित्क्षतिः । यतो उपाधिः स्वाभावद्वारा साधनाधिकरणे साध्याभावं साधयति । यथा धूमवान् वह्नः इति अत्र आर्टेन्धनं वन्यधिकरणे अयोगोलके स्वाभावद्वारा धूमाभावं साधयति इति । किन्तु अत्र न कोऽपि दोषः । यतो निर्गुणत्वं उपाधिः अभावत्वाधिकरणे वृक्षादिद्रव्ये स्वाभावद्वारा-गुणसामान्याभावाभावद्वारा-गुणत्वद्वारा स्वव्याप्यसंयोगसामान्याभावस्य साध्यरूपस्य अभावं संयोगसामान्याभावाभावात्मकं संयोगस्वरूपं साधयति । तच्चेष्टमेव । सर्वत्र द्रव्ये संयोगसामान्याभावः संयोगश्च अस्माकमभिमतः एव । * अयं भावः धूमवान् वह्नः इति अनुमानकर्तारो "यत्र वह्निः तत्र सर्वत्र धूमः" इति साधयितुं प्रयतन्ते । तथा च. वह्नि-अधिकरणे सर्वत्र तेषां धूमसत्ता एव इष्टा । आद्रेन्धनोपाधिश्च वक़्यधिकरणेऽयोगोलके धूमाभावं साधयति । तेन तेषां अभिमतं वह्नि-अधिकरणे सर्वत्र धूमसत्तारूपं साध्यं असत् भवति । अत्र संयोगसामान्याभाववान् अभाववत्वात्। इति अनुमानकर्तारो वयं "यत्र अभावः तत्र संयोगसामान्याभावः" इत्येव साधयितुं प्रयतामहे । किन्तु अभावाधिकरणे, सर्वत्र यथा संयोगसामान्याभावोऽस्माकमिष्टः, तथैव सर्वद्रव्येषु संयोगसामान्याभाववत्सु संयोगोऽपि अस्माकमिष्टः ।। तथा च निर्गुणत्वोपाधिः अभावाधिकरणे द्रव्ये यदि संयोगं साधयति । तदापि अस्माकं तु तदभिमतमेव इति नई कश्चिद्दोषः।
एवं अयं उपाधिः संयोगसामान्याभावाभावववृत्तित्वरूपं व्यभिचारं अभावात्मके हेतौ साधयति । तथापि न कश्चिद्दोषः । यतो अयं व्यभिचारोऽपि अस्माकमिष्ट एव । अभावाधिकरणेषु सर्वेषु द्रव्येषु वयं संयोग संयोगसामान्याभावं च मन्यामहे । तस्मात् उपाधेः विद्यमानत्वेऽपि न कश्चित् अस्माकं क्षतिः इति चेत् । િચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ તમે આગળ કહી ગયા કે ઉપાધિ એ કોઈક સ્થાને સાધન હોવા છતાં ત્યાં હોતી નથી. અને ત્યાં ઉપાધિના અભાવથી સાધ્યાભાવ સાબિત થાય. અને એ રીતે તે સાધન સાધ્યને વ્યભિચારી બને
પણ પ્રસ્તુતમાં ધારો કે ઘટમાં અભાવવત્વ હેતુ છે. ગુણસામાન્યાભાવ ઉપાધિ નથી એટલે ઘટમાં સંયોગસામાન્યાભાવ રૂપ સાધ્યનો અભાવ=સંયોગસામાન્યાભાવાભાવ=સંયોગની સિદ્ધિ થાય. પણ આ દોષ ન
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૧૦૩
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀