________________
૨૪૯
(૧૭) અતીતદ્વિવ્યવહારતુઃ +ાત: આ કાલના લક્ષણમાં, અતીતાદિવ્યવહારનું કાલ..
(a) નિમિત્તકારણ છે. (b) સમવાધિકારણ છે. (c) અસમાયિકારણ છે. (d) સમવાયિ અને નિમિત્તકારણ બને છે.
(૧૮)ન્યાયમતમાં આત્માનું સ્વરૂપ કેવા પ્રકારનું છે?
(a) આત્મા નાના, વિષ્ણુ અને અનિત્ય છે. (b) બધા આત્મા એક, વિભુ અને નિત્ય છે. (c) આત્મા નાના, વિષ્ણુ અને નિત્ય છે.(d) આત્મા નાના, અવિભુ અને નિત્ય છે.
(૧૯) જ્ઞાન અને આત્માના વિષયમાં કયું કથન સર્વાધિક સત્ય છે?
(a) આત્મા વિભુ છે, અને તેનું જ્ઞાન પણ વિભુ છે. (b) આત્મા વિભુ છે અને તેનું જ્ઞાન અવિભુ છે. (c) બંને અવિભુ છે.(d) જ્ઞાન વિષ્ણુ અને આત્મા અવિભુ છે.
(૨૦) સવિકલ્પક અને નિર્વિકલ્પક જ્ઞાનમાં નિમ્નલિખિત ભેદ હોય છે.
(a) સવિકલ્પકજ્ઞાનમાં પ્રકાર, વિશેષ્ય અને સંસર્ગ ત્રણે ભાસિત થાય છે. પરંતુ નિર્વિકલ્પકજ્ઞાનમાં ત્રણમાંથી એકપણ ભાસિત નહીં થાય. (b) સવિકલ્પક જ્ઞાનમાં માત્ર પ્રકાર ભાસિત થાય છે. પરંતુ નિર્વિકલ્પકજ્ઞાનમાં કોઈપણ ભાસિત થતું નથી. (c) સવિકલ્પકજ્ઞાનમાં ત્રણે ભાસિત થાય છે. પરંતુ નિર્વિકલ્પકજ્ઞાનમાં માત્ર સંસર્ગ જ ભાસિત થાય છે. (d) સવિકલ્પકજ્ઞાનમાં ત્રણે ભાસિત થાય છે. પરંતુ નિર્વિકલ્પકજ્ઞાનમાં પ્રકાર જ ભાસિત થાય છે.
(૨૧) સુખનું માનસપ્રત્યક્ષ કયા સંનિકર્ષથી થાય છે? (a) સંયુક્ત સમવાય. (b) સંયોગ.(c) સમવાય.(d) સંયુક્ત સમવેતસમવાય.
(૨૨) ઈશ્વર અને જીવના વિષયમાં નિમ્નલિખિતમાંથી કયું કથન સર્વાધિક સત્ય છે?
(a) ઈશ્વર સૃષ્ટિકર્તા, સર્વજ્ઞ, વિભુ અને અનેક છે. પરંતુ જીવ સૃષ્ટિનો કર્તા નથી. (b) ઈશ્વર સર્વજ્ઞ, સૃષ્ટિકર્તા, અવિભુ અને અનેક છે. પરંતુ જીવ વિભુ છે.(c) ઈશ્વર સર્વજ્ઞ, સૃષ્ટિકર્તા, વિષ્ણુ અને એક છે. પરંતુ જીવ વિભુ અને અનેક છે. (d) ઈશ્વર સર્વજ્ઞ, સૃષ્ટિકર્તા, વિષ્ણુ અને એક છે. પરંતુ જીવ અનેક છે.
(૨૩) કાલનું સ્વરૂપ નિમ્નલિખિત છે.”
(a) નિત્ય, વિભુ, અનેક. (b) નિત્ય, વિભુ, એક. (c) અવિભુ, એક, નિત્ય.(d) વિભુ, એક, અનિત્ય.
(૨૪) નીચેનામાંથી ચક્ષુમાત્રથી ગ્રાહ્ય કોણ છે? (a)માત્રરૂપ. (b)રૂપ અને ઘટવ.(c)રૂપ, ઘટવ,પ્રભાવટનો સંયોગ.(d)રૂપ અને પ્રભાઇટનો સંયોગ.