________________
૧૩૭
અહીં ચાક્ષુષાદિજ્ઞાન જ્યારે લૌકિકવિષયતાસંબંધથી દ્રવ્યાદિ પદાર્થોમાં રહે છે. ત્યારે કારણસ્વરૂપ ચક્ષુરાદીન્દ્રિય પણ પદાર્થમાં સંયોગાદિ સંબંધથી વૃત્તિ હોવાથી ચક્ષુરાદીન્દ્રિયનિષ્ઠ કારણતાનો અવચ્છેદક સંબંધ સંયોગાદિ કહેવાશે. વિસ્તારથી નીચે પ્રમાણે જાણવું....
* ચાક્ષુષપ્રત્યક્ષની પ્રતિ કારણ જે ચક્ષુરિન્દ્રિય છે તેમાં રહેલી કારણતાના અવચ્છેદક સંબંધ ત્રણ થશે.
(૧) દ્રવ્યવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી દ્રવ્યવિષયકચાક્ષુષપ્રત્યક્ષની પ્રતિ ચક્ષુરિન્દ્રિય કારણ બનશે અને કારણતાનો અવચ્છેદક સંબંધ ‘સંયોગ’ બનશે.
(૨) દ્રવ્યસમવેતરૂપાદિવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી દ્રવ્યસમવેતરૂપાદિવિષયક ચાક્ષુષપ્રત્યક્ષની પ્રતિ ચક્ષુરિન્દ્રિય કારણ બનશે અને કારણતાનો અવચ્છેદક સંબંધ ‘સંયુક્તસમવાય’ થશે.
(૩) દ્રવ્યસમવેતસમવેતરૂપત્વાદિવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી દ્રવ્યસમવેતસમવેતરૂપત્વાદિવિષયકચાક્ષુષપ્રત્યક્ષની પ્રતિ ચક્ષુરિન્દ્રિય કારણ બનશે અને કારણતાનો અવચ્છેદક સંબંધ ‘સંયુક્તસમવેતસમવાય' થશે. (જુઓ ચિત્રમાં)
(૧)
(કાર્ય) ઘટાદિદ્રવ્યવિષયક ચાક્ષુષપ્રત્યક્ષ
લૌકિક વિષયતા - સંબંધ
ઘટાદિદ્રવ્ય
(કાર્ય) (કારણ) દ્રવ્યસમવેતરૂપાદિ ચક્ષુરિન્દ્રિય વિષયકચાક્ષુષપ્રત્યક્ષ
- સંયોગ
સંબંધ
(કાર્ય) દ્રવ્યસમવેતસમવેત વિષયકચાક્ષુષપ્રત્યક્ષ
લૌકિક વિષયતા - સંબંધ
(3)
લૌકિક
વિષયતા -
સંબંધ
રૂપ
ઘટ
દ્રવ્યસમવંત
સમવેતરૂપત્વાદિ
(કારણ) ચક્ષુરિન્દ્રિય
(૨)
સંયુક્ત
સમવેત
સમવાય
(કારણ) ચક્ષુરિન્દ્રિય
દ્રવ્યસમવેતરૂદિ
ઘટાદિ
સંયુક્ત
સમવાય