________________
૧૧૮
ચિત્ર નં. ૧
ચિત્ર નં. ૨
(કાર્ય)
(અસમાયિકારણ)
ગુરૂત્વ
(કાર્ય) આધસ્યનક્રિયા
(અસમાયિકારણ)
દ્રવત્વ
આદ્યપતનક્રિયા
- સમવાય
- સમવાય સંબંધ
સમવાય -
સંબંધ
સમવાય -
સંબંધ
સંબંધ
આમ્ર (અધિકરણ)
જલ (અધિકરણ) અવવિપુલ..સાII અસમવાયિકારણનું દ્વિતીયસ્વરૂપ - વળી અવયવીના રૂપાદિ ગુણની પ્રતિ અવયવના રૂપાદિ ગુણ સ્વસમવાસિમવેતત્વસંબંધથી જ કારણ બને છે. આથી સ્વસમવાસિમવેતત્વસંબંધાવચ્છિન્ન કારણતાનો આશ્રય અવયવમાં રહેલા (રૂપાદિ) ગુણ જ છે. દા.ત.-સ્વસમવાસિમવેતત્વસંબંધથી કપાલરૂપ એ ઘટ રૂપનું અસમાયિકારણ છે. તે આ પ્રમાણે... ઘટનું રૂપ સમવાયસંબંધથી ઘટમાં રહે છે અને એ જ ઘટમાં કપાસનું રૂપ સ્વસમવાસિમતત્વ સંબંધથી રહે છે. (જુઓ ચિત્ર નં.૧)
કેવી રીતે? સ્વપદથી જે અસમાયિકારણ છે, તેનું ગ્રહણ કરવું. તેથી સ્વ = કપાલનું રૂપ. તેનું સમવાયિ = સમવાયસંબંધથી અધિકરણ કપાલ છે. માટે સ્વસમાયિ કપાલ થયો. તેમાં સમવેત = સમવાય સંબંધથી રહેલો ઘટ છે. માટે સ્વસમવાસિમવેત ઘટ થયો. તેથી ઘટમાં સ્વસમવાસિમવેતત્વ આવ્યું. આ સ્વસમવાસિમવેતત્વસંબંધથી કપાલરૂપ (કારણ) ઘટરૂપ (કાર્ય)ના અધિકરણ ઘટમાં રહેશે (જુઓ ચિત્ર નં.૨). ચિત્ર નં. ૧
ચિત્ર નં. ૨ (કાર્ય)
(અસમાયિકારણ). ઘટરૂપ કપાલરૂપ
સ્વસમવાસિમવેતત્વ સ્વસમવાયિ કપાલરૂપ -કપાલ ઘટ (સ્વસમવાય
* સમત)
સ્વ
સમ
સમવાય -
સંબંધ
- સ્વસમાયિ સમતત્વસંબંધ
કપાલ
અને એ જ પ્રમાણે તંતુનું રૂપ પણ સ્વસમવાસિમવેતત્વસંબંધથી પટના રૂપનું અસમવાયિકારણ બનશે.
(प०) कार्येणेति - कार्येण कारणेन वा सहैकस्मिन्नर्थे समवेतत्वे सति आत्मविशेषगुणभिन्नत्वे सति यत् कारणं तदसमवायिकारणम्। तन्तुसंयोगादावव्याप्तिवारणाय कार्येणेति। तन्तुरूपादावव्याप्तिवारणाय कारणेनेति। आत्मविशेषगुणेऽतिव्याप्तिवारणायात्मविशेषगुणभिन्नत्वे सतीति। विशेषवारणाय कारणमिति।