________________
२६
शोषय शोषय स्वाहा । इति निजशरीरं शोषितं विभाव्य पिङ्गलया रेचयेत् । ॐ ऐं हों श्री रं १६ पिङ्गलया पूरयित्वा संकोचशरीर दह दह पच पच स्वाहा । इति प्लुष्टं भस्मीकृतं च विभाव्यः इडया रेचयेत् । ___ॐ ऐ हो श्रीं वं १६ इडया पूरयित्वा परमशिवामृतं वर्षय वर्षय स्वाहा । इति तद् भस्म सहस्रारेन्दुमण्डलविगलदमृतरसेन सिक्तं च विभाव्य पिङ्गलया रेचयेत । ॐ ऐं ह्रीं श्रों लं १६ पिंगलया पूरयित्वा शाम्भवं शरीरमुत्पादयोत्पादय स्वाहा । इति तद्भस्मनो दिव्यं शरोरमुत्पन्न विभाव्य इडया रेचयेत् ।
ॐ ऐं ह्रीं श्रीं हंस. सोहं इडया पूरयित्वा अवतर अवतर । शिवपदाज्जीवं सुषुम्गापथेन प्रविश मूलशृङ्गाटकं उल्लसोल्लस ज्वल ज्वल प्रज्वल प्रज्वल हंसः सोहं स्वाहा इति पिङ्गलया रेचयेत् । ... इति परमशिवेनैकीकृतं जीवं पुनः सुषुम्णावमना मूलाधारे स्थापितं विचित्तयेत् । इति भूतशुद्धिः ।
છે. અને ૪ પૃથ્વી બીજ છે. ઈંએ આકાશબીજ છે. ચં બીજથી પાપ પુરુષનું શોષણ કરવું. ૨ બીજથી બાળી નાંખો. ફરીય બીજથી તેની ભસ્મ બહાર કાઢી નાંખવી. વં બીજથી અંદર રહી ગયેલી શુદ્ધ ભસ્મને પલાળી તેને પિંડ કરે. ૪ બીજથી તેને કઠીન કરે અને હું બીજથી દેહની પુનઃ ઉત્પત્તિ થઈ છે તેમ માની હું બીજથી તેને અંગ પ્રત્યંગ ઉત્પન્ન થયાની ભાવના કરવાની છે. આમ પુનઃ ઉત્પન્ન થયેલા દેહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી પિતાના તે શરીરને શુદ્ધ તથા પૂજન કમમાં યોગ્ય માનવાનું છે. આ એક ભાવનામય યોગ પદ્ધતિ છે.