________________
॥ શ્રીયન્ત્રરચનાત્રહાર: ||
वृत्तं कृत्वेष्टमानेन सूत्रं पूर्वापरयतम् । विन्यस्य विभजेदष्टचत्वारिंशद्विभागतः ॥ १ ॥
ઈષ્ટ ત્રિજ્યાથી વૃત્ત અનાવી તેમાં પૂર્વ પશ્ચિમ એક સૂત્ર (વ્યાસ સૂત્ર) અનાવવું. ( દોરનારની ભણીના વર્તુળના ભાગ તે પૂર્વ" દિશા, તેની સામેની પશ્ચિમ દિશા, ડાબા હાથ ભણી ઉત્તર તથા જમણા હાથ ભણી દક્ષિણ દિશા સમજવી.) અને તેના અડતાલીસ ભાગ કરવા. ૧
षष्ठे षष्ठे पंचमे च तृतीयेऽथ तृतीयके । चतुर्थे च तृतीये च षष्ठे षष्ठांशके पुनः ||२|| विधाय नव चिह्नानि तेषु सूत्राणि स्थापयेत् । નવ ચામ્યોત્તાપ્રાણિ, તેામમયાથતઃ ॥રૂા
ભાગ પાડયા પછી છ, છ, પાંચ, ત્રણ, ત્રણ, ચાર, ત્રણ, છ અને ૭ એ સંખ્યાના ભાગે ચિહ્ન કરવાં. કુલ નવ ચિહ્ન થશે. પછી તે નવ ચિહ્નોમાં થઈ તે પસાર થનારી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જનારી નવ રેખાઓ કરવી. ૨-૩
( પૂર્વ†દિશા તરફથી એક, બે એમ સંખ્યા ગણવાની છે અને પહેલી રેખા ઉપર સૂર્ય" મૂકી અનુક્રમે નવરેખાને સૂર્ય' ચંદ્ર, માંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ તથા કેતુ એવી સત્તા આપવી.)
आद्यद्वितीयतुर्याणां तथा पंचमषष्ठयोः । अष्टमान्तिमयो विद्वान्नग्नीशाने, कलांशकान् ||४|| पुराणद्वचष्ट वेदाग्निसंख्यांशान मार्जयेत् क्रमात् ।
દરેક રેખાના બને છેડા ઉપરના અગ્નિ અને ઈશાન ખૂણા