________________
( ૩૩ )
શાસન કરી ચાલુક્ય ભૂપાલ(વરધવલ)ના શાસનને પ્રચંડ બલ–પરાકમવાળા પલ્લીપતિ રાજાઓના મસ્તક પર આભૂષણરૂપ કરાવ્યું હતું. ત્યાર પછી હાથીપર ચડાવેલા પાંજરામાં રહેલ ઘૂઘુલને
લેકેમાં દર્શાવતા, પ્રૌઢ પરિવારથી યુક્ત ધોળકામાં મંત્રી તેજપાલ ળકા પહેચા, પ્રવેશોત્સવ, ત્યારે ત્યાં પ્રત્યેક મંદિરમાં ઘણે મેટે
ઉત્સવ પ્રવર્યો હતો. ઉંચે બાંધેલી પતાકાઓ વડે ચતુષ્પથ(ચોટ)ને શણગારવામાં આવ્યું હતું. વગાડાતાં મહાવાઘોવડે દિશાઓનાં મુખો વાચાળ બન્યાં હતાં. સામે આવેલા સમસ્ત રાજવવડે આગળ કરાચેલા, પૂજ્ય જયેષ્ઠબંધુવસ્તુપાલ)વડે પણ ભારે નેહથી પ્રીતિપૂર્વક આદર અપાયેલા, ગેખ( ઝરૂખા )માં આરૂઢ થયેલી નગરની નારીઓનાં નેત્રને ઉત્સવ આપતા તેજપાલે જયેષ્ઠબંધુ( વસ્તુપાલ)ના ચરણ-કમલને નમન કર્યું. વસ્તુપાલ પણ, તે વખતે ભાઈને અધિક સ્નેહપૂર્વક ભેટ્યા. સત્કૃત્યેની સ્થિતિ(ઉચિત કર્તવ્ય)માં કુશલ એવો તેજપાલ, વસ્તુપાલને આગળ કરીને આનંદિત થયેલા સ્વજને સાથે રાજમંદિરે પહોંચે.
નક્ષેત્રે જેવા સદાચારી ભૂપાલા(સામંત રાજાઓ)વડે સેવાયેલા, ઉદય પામેલા ચંદ્ર જેવા શોભતા વીરધવલ રાજા સામે મુક્તાફળે, ઘોડા, કરડે સોનૈયા વિગેરે વસ્તુ તથા દુર્યોધન જેવા ઉદ્ધત આકારવાળા, તેવા પ્રકારના ઘૂઘુલ રાજાને મૂકીને સર્વ સામતે સાથે તેજપાલે પચે અંગે વડે