________________
(૧૪)
બે કે –“મહારે જ્યવાળો આ ઘૂઘુલનું ભુજ, વાણિયાઓ સાથે યુદ્ધ કરતાં અભિમાન, લાજે છે. રણસંગ્રામમાં મહારા બાહુ
દંડની ખુજલીના રસને કેણ પૂરશે? એ તું મને કહે, અથવા ખાંડેખાંડાની યુદ્ધકળામાં રહેલી હારી કુશલતાને કેણ મેળવી શકશે ? ધ્રઢ નરેદ્રો સાથે રુદ્ર રણસંગ્રામ ખેલવામાં અસાધારણ રસવાળા આ મ્હારા બાહુઓ વાણિયાના પુત્ર પર વિજય મેળવવાના ઉત્સાહમાં લાજે છે; તે પણ તું જલ્દી જઈને તે બંને દુરાશને મેકલ, સર્વના ભુજ-માદાઓને યુદ્ધ જ કહેશે.” એ પ્રમાણે કહીને તે ભટ્ટ)ને સોનાના દાનથી સંતોષ પમાડીને ઘૂઘુલે મેક. તેણે જઈને સઘળું પોતાના સ્વામી મંત્રીઓને કહ્યું. ત્યાર પછી ગેધ્રાના હઠીલા રાજાએ (ઘઘુલે) તેની
પાછળ જ શૂદેવ નામના ભટ્ટને વીરઘૂઘુલને
ધવલ પાસે મેક. તેણે પણ આવીને, દૂત. જેનું શાસન રાજાવડે લલાટ પર
ચડાવાતું હતું, જેમાં બંને પડખાં બે મંત્રિરા( વસ્તુપાલ અને તેજપાલ )વડે શોભતાં હતાં, જેનું મોટું એજસ્ (તેજ) જણાતું હતું, એવા ચંદ્રવંશના મુક્તામણિ જેવા રાજા(વીરધવલ)ને જોઈ, વિસ્મય અને આનંદયુક્ત થઈને આ પ્રમાણે આશીર્વાદ આપે કે –
સકળ કળાઓના કેશ(ખજાના)ને ઉલ્લસિત કરતી જેતલદેવીવડે યુક્ત, રાજ્યને નિષ્કટક પૃથ્વીવાળું બનાવતા વસ્તુપાલ સાથે શ્રીકરણમાં પ્રઢ અનુભવી પ્રતિભાવાળા