________________
ગંગરાજેશ્વરના પુત્ર આ જયસિહ રાજા હતા. જેઓ પૂર્વ પુરુષોનો ઉદ્ધાર કરવામાં ધીર, શ્રીશક્તિનાર ભક્ત, નિત્ય સુવર્ણ અને ગાયનું દાન કરનાર, કિજેને શાસન આપનાર અતિ દાન, પ્રતાપી રાજાધિરાજ હતા. તેમના આદેશથી ઉપર્યુક્ત આંમણું ગામમાં પોતાની માતા કામાદેવીના પુણ્ય માટે પૂર્વોક્ત કૂ કરાવ્યું હતું. અણહિલવાડ પાટણ(ગુજરાત)માં પ્રાગ્વાટ ખૂહછાખા
| (વીસા પોરવાડ)માં મુકુટ જેવા છાડા પાટણના છે. જૈન શેઠના વંશમાં ખીમસિંહ અને સહસા
સંઘવીઓએ નામના બે ઉદારચરિત સંઘવી, વિકમની પાવાગઢમાં કરા- ૧૬ મી સદીના પ્રારંભમાં થઈ ગયા. વેલ મંદિર અને જેમણે પોતાના કુટુંબની સાધ્વી સાધુ
મૂર્તિ-પ્રતિષ્ઠા લબ્ધિને તપાગચ્છના જયચંદ્રસૂરિદ્વારા
૧ વિજયનગરના રાજ દેવરાય(મલ્લિકાર્જુન બીજા)ના દરબારના કીર્તિકર કવિ ગંગાધરે “ગંગાદાસ–પ્રતાપવિલાસ” નામનું નાટક રચ્યું હતું, તેમાં સૂચવ્યા પ્રમાણે ઉક્ત નાટકકાર, દ્વારકાની યાત્રા કરી, અમદાવાદ નગરમાં ગુજરાતના સુલતાનની સભાના વિદ્વાનને ચૂપ કરી, છ મહિના સુધી ત્યાં રહ્યો હતો. પછી ત્યાંથી નીકળીને તે પાવાચલ(પાવાગઢ)ના અધીવર અને ચંપકપુર (ચાંપાનેર)ના ઇંદ્ર ઉપર્યુક્ત ગંગાદાસ રાજાને મળ્યો હતો. તે કવિની કવિતાથી સંતુષ્ટ થયેલા તે રાજાએ બહુમાન-દાનો દ્વારા પરિતુષ્ટ કરી કવિને પોતાના ચરિત્રના અભિનયવાળું નાટક કરવા કહ્યું હતું. તે પ્રમાણે રચાયેલું લેકોત્તર તે નાટક, ચાંપાનેર જઈ મહાકાલીના મહોત્સવ ઉપર પૂર્વોક્ત રાજાની સમક્ષ ભજવવામાં આવ્યું હતું, જેમાં એ રાજાએ અમદાવાદના સુલતાન સામે કરેલા યુદ્ધ-પરાક્રમનું વર્ણન છે.