________________
૧૨
પાવાગઢની તળેટીમાં વસેલા ચંપકનેર( ચાંપાનેર )ના નિવાસી પ્રાગ્વાટ(પેારવાડ) સા. ગુયકે વિક્રમની ૧૫ અને કે. વાઘાકે વિ. સં. ૧૪૯૦ માં મી સદીમાં કરાવેલા પચતીર્થીના તથા શાંતિનાથપ્રાસાદના આલેખ્યપટા' ( કપડા પર આલેખેલ તીર્થ –પ્રાસાદ-ચિત્રા ) પાટણના સ'ઘવીપાડાના તાડપત્રી પુસ્તકભંડા[ ન. ૨૪૦ ]માં સૂચવાયેલ છે[ જુએ ગા. એ. સિ. પાટણ જૈન ભ. કયાટલાગ વા. ૧, પૃ. ૧૫૪ ]. આ ચિત્રા ચાંપાનેર, પાવાગઢનાં વે. જૈનમંદિરાનાં જણાય છે. વિક્રમની ૧૫ મી સદીના છેલ્લા ભાગમાં, જૈન શ્વે. તપાગચ્છમાં સુપ્રસિદ્ધ સામસુંદરસૂરિના પાવાગઢમાં મહાન્ વિદ્વાન્ શિષ્ય ભુવનસુંદરસૂરિ સભવનાથ. થઈ ગયા. ( ગુરુર્ખ )નું સ્મરણ મુનિસુ ંદરસૂરિએ વિ.સ. ૧૪૬૬ માં ગુર્વાવલી( પદ્ય ૪૨૩ )માં કર્યું છે અને જેમણે ભટ્ટ વાદીન્દ્રના મહાવિદ્યાવિડંબન ગ્રંથ પર વિદ્વત્તાભર્યાં વિવરણટિપ્પનાદિ ( જે ગા. એ. સ. ન. ૧૨ માં પ્રસિદ્ધ ) રચ્યાં છે. તે વિદ્વાને યાત્રાદિ–પ્રસંગે જિનેશ્વરાનાં તીર્થોનાં ભક્તિભાવભર્યા અનેક સ્તાત્રા રચ્યાં હતાં; તેમાં પાવક ભૂધર ( પાવાગઢ પર્વત ) પર રહેલા ૩ જા તીર્થંકર શ’ભવનાથનુ ૯ પદ્યમય સ. સ્તોત્ર પણ છે; જેનાં ૮ પદ્યોનુ છેલ્લુ ચરણ આ પ્રમાણે છે—‘તુવે પાવજે મૂધરે રામવું તમ્ ।
>
૧ મનેાહર વે. જૈનમંદિરવાળા ઉપર્યુક્ત આલેખ્યપટના ફોટા, ધી ઈંડીઆ સેાસાયટી લંડન દ્વારા ૧૯૩૨ માં પ્રકટ થયેલ ઈંડીઅન આ એન્ડ લેટમાં રા. રા. નાનાલાલ ચી. મહેતા આઈ. સી. એસ. ના પરિચય લેખ( પૃ. ૭૧ થી ૭૮ ) સાથે પ્રકાશમાં આવેલ છે.