________________
વીર મંત્રીશ્વર તેજપાલે વિકમની તેરમી સદીના
અંતમાં ગેધ્રાના જે ઘઘુલ રાજા પર ગધ્રાના રાજા વિજય મેળવ્યું હતું, તે કયા વંશને
હતે? અથવા તેના પિતા કે પૂર્વજ કેણ હતા? તે સંબંધમાં કોઈ ઉલ્લેખ મળી શક્યો નથી, તેમ છતાં વિ. સં. ૧ર૭૪ માં ગેધામાં રચાયેલા છકમ્મુવએસ અપભ્રંશ ગ્રંથના ઉલ્લેખ પરથી જણાય છે કે ત્યાં ચાલુક્યવંશને કહ(કૃષ્ણ)રાજા હતો. એથી અનુમાન થઈ શકે કે ઘૂઘુલ, તેને પુત્ર યા વંશજ ઉત્તરાધિકારી હશે.
ગા. એ. સિરીઝમાં પ્રકટ થનારા એ ગ્રંથમાં ગધ્રા
૧ સુપ્રસિદ્ધ વિદ્વાન અમિતગતિ મુનિની પરંપરામાં, માથુરસંઘમાં થયેલા ચંદ્રકીર્તિ મુનિના સોદર શિષ્ય અમરકીર્તિ ગણિ સારા કવિ થઈ ગયા, જેણે સં. પ્રા. અનેક ગ્રંથ રચ્યા હતા. તેઓ ગોધા નિવાસી નાગર કુલના, કહઉર વંશના, ગુણપાલ અને ચચ્ચિણિના સુપુત્ર હતા. તેઓએ પોતાના લઘુબંધુ અંબપસાય(અંબાઆમ્રપ્રસાદ)ની પ્રાર્થનાથી વિ. સં. ૧૨૭૪ ના ભાદ્રપદ ૧૪ ગુરુવારે ગૃહસ્થાનાં પર્ કર્મોનાં ઉપદેશવાળ, અપભ્રંશ ભાષામાં ૧૪ સંધિમય છ—વાસો ગ્રંથ એક માસમાં એ હતું – Uવરપુર-ચળવળે રેજ x ૪ યુનિ જન્ફરવંસવિનય ! x x अंव्वपसाए चच्चिणिपुत्ते गिहिच्छक्कम्मपवित्तिपवित्तें । गुणवालहो सुएण विरयाविउ अवरेहि मि( वि ) मणेण संभाविउ ।। बारह सयइ ससत्त-चयारिहि, विक्कमसंव्वच्छरहो विसालिहि । गयहिमि भदवयहो पक्खंतरि, गुरुवासरम्मि चउद्दसिवासरि ॥ एके मासें एहु समत्थिउ, सइ लिहियउ आलसु अवहत्थिउ ।