________________
ગ્રંથ-નામાદિ. સાધનમાલા [ ભા. ૨ ] સંપાદક ડૉ. ભટ્ટાચાર્ય મહાશયને
સંશોધનમાં સહાયતા આરામશોભા-ચરિત્ર (ઐ. પ્રસ્તાવના ) નાટ્યદર્પણ (કર્તા પં. રામચંદ્ર, ગુણચંદ્ર) સંશોધન ભાવનાસંધિ અપભ્રંશ ક. જયદેવમુનિ
મિ. મધુસૂદન મોદી એમ. એ. ને સંશોધનાદિમાં સહાયતા વરસ્તોત્ર અપ. ગુ. છાયા રાજ-સેવકને ધર્મ (સં. નો ગુ. અનુવાદ ) જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ (ઐ. લેખ)
, , દ્વિતીય આવૃત્તિ ઉપકેશગચ્છ–પ્રબંધ (સં. ને હિંદી અનુવાદ) ત્રિષષ્ટિ શ. પુ. ચ. ઇ. [ પર્વ ૧ ] માં
અમેરીકન વિદુષી મિસ હેલન એમ જોહન્સનને સહાયતા પ્રાકૃતભાષાની ઉપયોગિતા (મનનીય નિબંધ)
નર-નારી સંધ (પ્રા. ગૂ. અનુવાદ સાથે) જેનોને દાન-ધર્મ (અપ્રસિદ્ધ લેખ) શ્રી સયાજીરાવ-હીરક મહોત્સવ–અભિનંદન–પ્રશસ્તિ (સં.) ગુજરાતના વીર મંત્રી તેજપાલને વિજય
( ગધ્રા, પાવાગઢ અને ચાંપાનેરના અપ્રકટ ઈતિહાસ સાથે.) ગૂજરેશ્વરના મંત્રીશ્વર જૈન તીર્થોને સચિત્ર ઈતિહાસ (પ્રથમ ભાગ શત્રુંજય) પાટણના જેન ભંડારાનું વિસ્તૃત સૂચિપત્ર
(ગ્રંથોના આદ્યન્ત ભાગ અને ઐ. પરિશિષ્ટો સાથે) અલંકારમોદધિ (કર્તા નરેંદ્રપ્રભસૂરિ)