________________
ગ્રંથ–નામાદિ. અભિધાનચિંતામણિ (હૈમ પણ વિવરણ) પ્રેસીપી પાર્શ્વનાથ ચરિત (સં.) ભાવદેવસૂરિરચિત , સ્વાદિશબ્દસમુચ્ચય (સ્વાદિશબ્દદીપિકા સહિત) સંપાદન જેન–પ્રતિમા–લેખ-સંગ્રહ ભા. ૧ લેખન–સંશોધન
(જામનગર, ખંભાત વિ. ના) શુકસતિ પ્રા. ગુ. કવિરત્નસુંદરકૃત. વિ. પ્રેસકૅપી નલાયન, શતાથ વિ. પ્રેસકૅપીનું સંશોધન અભિધાનચિંતામણિ–શેષશબ્દ, ઐ.નામસૂચી, શુદ્ધિપત્રકવિ. ઉક્તિરત્નાકર (ઑક્તિક) પ્રેસકૅપીનું સંશોધન પ્રબુદ્ધરૌહિણેય, શાકુનસારે દ્ધાર, શકુનચોપાઈ વિ. પ્રેસકપી. ઉત્તરાધ્યયન (કમલસંયમે પાધ્યાયની વૃત્તિ સાથે)ની પ્રેસકૅપી
પંચમી-માહામ્ય (પ્રા. ને ગુ. અનુવાદ) ભા. ૧ ત્રિભુવનદીપક પ્રબંધ (પ્રા. ગુ. આધ્યાત્મિક) સંશોધન
ભરત–બાહુબલિ રાસ કર્તા શાલિભદ્રસૂરિ. પ્રેસકૅપી. સંબંધસતિ વૃત્તિસહિત ભાષાંતર વીર–ચરિત્રનાં સાધને (એ. લેખ) જેસલમેર ભાં. ગ્રંથસૂચી (સં. ઐ. પ્રસ્તાવના, અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકૃત્પરિચય, પરિશિષ્ટાદિ સાથે) સંપાદન ક્ષમામુનિ-સ્તુત્યષ્ટક (સં.) ક્ષમામુનિ–ચરિત્રમાં