SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ હાથી તે હાથે ગ્રહ્યા છે, કિમ આવે આવાસ રે. ગુણ- ૬ સેવક જાણ સાહિબે રે, સહી રાખ્યું સનમાન રે; ગુણ દાનવિજય દિલ આવિયા રે, અધિક વધાર્યો વાન રે. ગુણ૦ ૭ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન (અનંતવીરજ અરિહંત ! સુણે મુજ વિનતિ) એહ અથિર સંસાર સ્વરૂપ અછે ઈસ્યું, ક્ષણ પલટાએ રંગ પતંગ તણે જિ; બાજીગરની બાજી જેમ જૂડી સહી, તિમ સંસારની માયા એ સાચી નહી. ૧ ગગને જિમ હરિચાપ પલક એક પેખિયે, ખિણમાંહે વિસરાલ થાયે નવિ દેખિયે, તિમ એહ યૌવન રૂપ સકલ ચંચલ અ છે, ચટકે છે દિન ચાર વિરંગ એ પછે. ૨ જિમ કેઈક નર રાજ્ય લહે અપના વિશે, હિય હાથી મઢ મંદિર દેખી ઉ૯લસે; જબ જાગે તવ આપ રહે તિમ એકલે, હવે ઋદ્ધિને ગારવ તિલ પણ નહિ ભલે. ૩ દેખીતાં કિપાક તણું ફલ ફૂટર, ખાતાં સરસ સવાદ અંતે જીવિતહરાં; તિમ તરુણ તનુજોગ તુરત સુખ ઊપજે, આખર તાસ વિપાક કટુક રસ નીપજે. ૪ .
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy