________________
વિભાગ ત્રીજે ઃ સ્તવન ગ્રેવીસી-સંગ્રહ
[ ૫૫ દીઠી મીઠી આજ, અમૃત પરે દુઃખહરી રે કે, અમૃત નીરખી નીરખી સંતાપ મિટે, સઘળો મને રે કે, મિટે. વરસંતાં જલધાર, શમે જિમ દવ વને રે કે. શમે. ૧ જિન ગંગા પરવાહ, ગિરીન્દથી ઊતરે રે કે, ગિ. તિમ સમતારસ અમૃત, જે ચિહું દિશિ ઝરે છે કે, જે. જાતિ તણાં પણ વૈર, જે દેખી તિમ ટકે રે કે, જે વાચે દક્ષિણ વાય, ઘનાઘન જિમ ફળે રે કે. ઘ૦ ૨ રાગ તણું પણ ચિન્હ, ન જેહમાં દેખિયે રે કે, નવ દ્વેષ તણે તિહાં અંશ, કહે કિમ લેખિયે રે કે, ક0 રાગ-દ્વેષ અભાવ, તિણે બુધ અટકળે છે કે, તિ વનિ પખે કહે કેમ, ધુંઆડે નીકળે રે કે. ધું૩ નીરખે સુર નર નારી, ફરી ફરી નેહ શું રે, ફ પણ તિલ ભાર વિકાર, ન ઊપજે તેહશું રે, નવ એ લોકોત્તર અતિશય, જેહને સાંભળે રે કે, જે. ચિંતવતાં જિન ચિત્ત, મહારસ ઊછળ્યો છે કે, મ૦ ૪ સમતામય દલ લેય, માનું સહી એ ઘડી રે કે, માત્ર આંખથી મેહલતાં અલગ, સુહાયે ન એક ઘડી રે કે સુ અકલંકિત પ્રભુ મૂરતિ, ચંદ્રકલા જિસી રે કે, ચંદ્ર દાનવિજય કહે દેખત, મુજ કીકી હસી રે કે મુ૫ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન
(એ તીરથ તારું ) કુયુ જિનેસર પર ઉપગારી, સાહિમ શિવસુખકારી રે,
પ્રભુ શું માન માન્યું.