________________
૫૪ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ દાહ–બીજો ભાગ
દ્રવ્ય અનંત તુજને પ્રત્યક્ષ,
તિમ અનંત પર્યાય પણુ લક્ષ્ય; તું અનંત લક્ષણનાગેહ,
મળ અનંત પૂરણુ તુજ દેહ. ૪ તે માટે સુણુ દેવ અનત!
તાહરી છે પ્રભુ શક્તિ અન’ત; મુજને પણ સુખહિ અનંત,
દાન કહે ધરી હરખ અને ત. ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન ( સંભવ જિનવર ! વિનતિ )
ધમ જિનેસર સાહિમા 1, વિનવિચે ઇણિ રીતે રે; ઈજ્જત અધિક છે માહરી, પ્રભુજી સાથે પ્રીતે રે. ધ૰૧ સમરથ સાહિમ જો લહી, રહિયે એકણુ માટે રે;
તે સવિ મનવાંછિત ક્લે, દુશમન હિયડાં ફાટે રે. ધર્માં૦૨ સિંહગુફા જો સેવિયે, તો સહી મેાતી લહુ રે; જમૂક દર કર ઘાલતાં, કહા કેહું ફલ ગહિયેરે, ધ૦૩ સમરથ સાજન સપજે, પૂરવ વખત પ્રમાણે ૨; ચિંતામણિ દોહિલું બેલે, જોતાં પણ મણિ ખાણે રે. ધર્મ૦ ૪ જગચિંતામણિ ! તું મિલ્યા, સઘળી વાતે અનૂરો રે; દાનવિજય કહે માહાં, મનવાંછિત સુખ પૂરા રે, ધ૦ ૫ ૧૬, શ્રી શાંતિનાથ જિન સ્તવન (વામાનંદન જિનવર, મુનિમાંહે વારે કે. )
શાંતિ જિનેસર સુખકર, મૂરતિ તાહરી રે, કે મૂતિ તાહરી;
પ