________________
પર ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ હાં કહેવા માંડી જિહાં વાણી,
એ છે તિહાં કિમ રાખિયે. પ્રભુ૨ હાંજી, ઝગડા ઝગડા ઠાય,
કીધા પખે કહો કેમ સરે, પ્રભુ હાંજી, માગ્યા વિણ પણ માય,
| ભજન નવિ આગે ધરે. પ્રભુત્ર ૩ હાંજી, જિણશું અવિહડ નેહ,
ઝગડે તિણશું કીજિયે, પ્રભુ હાંજી, સહી આષાઢી મેહ,
તાવડે તુરત ન છીજિયે. પ્રભુ૪ હાંજી, તું પ્રભુ કરુણસિંધુ,
અવિહડ હિત તેણું સહી, પ્રભુ હાંજી, શિવસુખ ઘો જગબંધુ,
દાનવિજયને ગહ ગહી. પ્રભુ ૫ ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન
(મારું મન મોહ્યું રે, શ્રી સિદ્ધાચલે રે) વિમલ જિનેસર સુણ મુજ વિનતિ રે, તું નિસનેહી છે આપ હું સસનેહી છું પ્રભુ ઉપરે રે, ઈમ કિમ થાશે મિલાપ.
વિમલ૦ ૧ નિસનેહી જિન વશ આવે નહિ રે, કીજે કેડી ઉપાય તાલી એક હાથે બજાવતાં રે, ઉદ્યમ નિષ્ફળ થાય.
. વિમલ૦ ૨