________________
રત કી:
વિભાગ ત્રીજો ઃ સ્તવન વીસી–સંગ્રહ મુનિવર મધુકર જેહને પાસે,
રસલીના નિશિ દિવસ ઉપાસે. શ્રી. ૨ ફિલની આશ ધરી મનમાંહે,
સુરનરપતિ પણ જેહને ચાહે, પ્રાપતિ પાખે નવિ પામીજે,
કેડી ઉપાય જે પોતે કીજે. શ્રી. ૩ કલિકાલે જસ મહિમ ન ઝંપે,
નિરાધાર નવિ વાયે કંપે કષ્ટ નહિ બહુવિધ ફળ લહિયે,
તિણે એ અભિનવ સુરતરુ કહિયે. શ્રી. ૪ પૂરણ ભાગ્ય પ્રમાણે પામી,
લેકેત્તર સુરત એ સ્વામી, દાન કહે સે ધરી નેહ,
જિમ પામે સુખ સકલ અછે. શ્રી. ૫ ૧૨, શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
- (બાઈ, કાઠા ગહુંય પીસાવ) હાંજી, વાસુપૂજ્ય જિનરાજ,
- કાજ અછે મુજ તેહિ, પ્રભુ અરજ સુણે; હાંજી, બાંહ્ય બ્રહ્યાની લાજ,
જાણું હિત ધરે મેહિશું. પ્રભુ. ૧ હાંજી, ઝાઝે છે આ આણી,
અધિકું ઓછું આખિયે, પ્રભુ
ર
રન