________________
-
-
૪૮ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ તે સૂરજ પણ પ્રભુને આગે,
ખજૂઆ જેમ જણાયે રે. ચ૦ ૩ દ્રવ્ય અંધાર હરે રજનીકર,
- તે પણ અંતર પાખે રે, જિનવર ભાવ અંધાર નિવારે,
રતિ માત્ર નવિ રાખે છે. ચ૦ ૪ જગમાં ચંદ્ર અસંખ્ય જિનેશ્વર,
એક એ છે ઉપગારી રે, દાન કહે સેવે તેણે પ્રભુને,
લંછન મિષે શશધારી રે. ચ૦ ૫ ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન
| (છહે વિમલ જિનેશ્વર સુંદર) છો, સુવિધિ જિનેશ્વર સારીખે,
સખી નહિ બીજે જગમાંહિ; જ હે, વિવિધ પ્રકારે વિલેતાં,
સખી નજરે આવ્યો નહિ,
* જિણેસર ! તું ત્રિભુવન શિરદાર. જીહ, જિને વારિધિ રયણે ભર્યો,
સખી તિમ તું ગુણભંડાર. જિ. ૧ છ, સુર હરિહર પરમુખ બહુ,
સખી છે જગમાંહી નિણંદ જહે, પણ તેહ તુઝમાં આંતરુ,
સખી સરસવ મેરુ ગિરીંદ. જિ. ૨