________________
[ ૪૭
સા. ૩
સા
વિભાગ ત્રીજો : સ્તવન વીસી-સંગ્રહ થાયે હિમ તુમ ધ્યાનથી હે,
મુજ પ્રભુ ગુણ આસંગ. ખીર મિલે જવ નીરને હો,
તવ કરે આપ સમાન; તિમ હું થાઈશ તુજ સમે છે,
તુજ ધ્યાને ભગવાન ! રયણાયરની ચાકરી હો,
કરતાં દારિદ્ય જાય; દાનવિજય પ્રભુ ધ્યાનથી હે,
મનવંછિત સુખ થાય.
સા. ૪
સા૦
સા. ૫
૮ શ્રી ચંદ્રપભ જિન સ્તવન
(વીર નિણંદ જગત ઉપકારી) ચંદ્રપ્રભ પ્રભુને કિમ દીજે, ચંદ્ર તણું ઉપમાન રે, જિનવર શશધર વિવરી લેતાં,
ગુણ અધિક ભગવાન રે. ચ૦ ૧ ચંદ્ર કલંકી પ્રભુ તનમાંહી,
કેય કલંક ન દીસે રે, નિશિ વાસર જિનરાજ સતેજે,
- શશિ નિસ્તે દીસે રે. ચ૦ ૨ સૂરજ મંડલ માંહી મિલે જવ,
તવ અછતે શશિ થાયે રે,