________________
-
-
૪૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ–બીજો ભાગ ઈન્દ્રાદિક પણ સાંભળી ભ૦, હવે તલ્લયલીન સુત્ર અમૃતને પણ અવગણે ભ૦, જાણી એહથી હાણ. સુત્ર ૨ પિતે રાગવતી છતાં ભ૦, રાગ નિવારણહાર, સુત્ર કેપ દાવાનલ ટાળવા ભ૦, નવ જલધરની ધાર. સુત્ર ૩ ભવિજનનાં મન રંજતી ભ૦, ભજતી વિષયવિકાર, સુ ગંગ પ્રવાહ ક્યું ગાજતી ભ૦, છાજતી અતિતી શ્રીકાર. સુ. ૪ તે વાણું મુજ મન વસી ભ૦, સકલ કુશલ તરુ મૂલ; સુત્ર દાનવિજયને એ પ્રભુ ભ૦, અહનિશ છે અનુકૂલ. સુ. ૫
૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન
(સ્વામી! તમે કાંઈ કામણ કીધું) સુમતિ જિનેસર જગ પરમેસર,
હું ખિજમતકારક તુજ કિંકર; સાહિબા મુજ દરશન દીજે,
જીવના ! મને મહેર કરી છે. સા. રાત દિવસ લીના તુમ ધ્યાને,
( દિન અતિવાહે પ્રભુ ગુણગાને સાવ ૧ જગત હિતકર અંતરજામી,
પ્રાણ થકી અધિકે મુજ સ્વામી, પ્રાણ ભમ્યા બહુ ભવભવ માંહી,
પ્રભુસેવા ઈણ ભવ વિણ નાહીં. સા. ૨ ઈણ ભવમાં પણ આજ તું દીઠે,
તિણ કારણ તું પ્રાણથી મીઠે;