________________
વિભાગ ત્રીજો : સ્તવન ચોવીસી-સંગ્રહ પાલવ વળગા જેહ પરાણે,
તે કેમ છોડે છેડે તાણે ? દાનવિજય પ્રભુ જે દિલ આણે,
પહોંચે તે સવિ વાત પ્રમાણે. ૫. ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન
(માહરે મુજરો ને રાજ) સંભવ ! ભવ દુઃખવારણ તારણ, સુખકારણ તું સાચે તે શું નેહ કિયે મેં તેહ, જેહવે હીરે જા. પ્રભુજી નેહ બ તુમ સાથ, નિરવહ તુમ હાથે. ૧ પરવાદી વચને પણ તુમ, નેહ ન ટલે તિલ માત; ભાં પણ હીર કિમ ભાંજે, સહી સબલ ઘણઘાત. પ્ર. ૨. સાચા સાજન સેના સરીખા, પાયા વખત પ્રમાણ; લોકવચન મન આણી છેડે, સૂધે તેહ અજાણ. પ્ર. ૩ અંતર મન મળિો જિન સાથે, ગુણ દેખને ગાઢે; આતમ હિતકર તે કિમ તજિયે, કહે ઉન્હો કઈ ટાઢે. પ્ર. ૪ નિવિડ નેહ જે જિનવર સાથે, તે સમકિત કહેવાય; દાનવિજય પ્રભુ ચરણ પસાથે, નિત નિત મંગળ થાય. પ્ર. ૫
૪. શ્રી અભિનંદનજિન સ્તવન
( અક્ષયપદ વરવા ભણું સુણો સંતાછ ) અભિનંદન જિનરાયની ભવિ પ્રાણી રે,
વાણું વિવિધ વિલાસ, સુણે ગુણકારી રે. સાકરથી પણ સે ગુણી ભ૦, જેહમાંહી મીઠાશ. સુ. ૧