________________
વિભાગ ત્રીજે ઃ સ્તવન ચોવીસી-સંગ્રહ
[ ૨૫ ૪. શ્રી અભિનંદન જિન સ્તવન
( સાંભલે ચંદ નરેસર રે લે, એ દેશી ) અભિનંદન અરિહંત રે લે,
કાંઈ કરૂણા કર ગુણવંતજી રે ; સજજન સાચા જે મલે ૨ લે,
તે દૂધમાંહી સાકર ભળે રે લે. ૧ કેવલ કમલા જે તાહરે રે લે,
તેણે કારજ ક્ષે સરે માહરે રે લે; ભાળતાં ભૂખ ન ભાંજીયે રે લે,
કાંઈ પેટ પડ્યાં છાપીજીએ રે લે. ૨ હજ કરી હલરાવિયાં રે લે,
કાંઈ વિધિ નહિ વિણ ધાવિયાં રે લે ઉત્તમ હુએ ઉપગારને રે ,
તે તત્વ વહેંચી દિયે તારીને ૨ લે. ૨ આતમમાં અજુઆરીએ રે લે,
કાંઈ વાસ તુમારે વાસિયે રે લે કારણ જે કાંઈ લેખ રે લે,
તે નેહ નજર ભર દેખ રે લે. ૪ સિદ્ધારથા સંવર તણે રે લે,
કાંઈ કુલ અજુઆભે તે ઘણે રે લે; શાશ્વતી સંપદા સ્વામીથી રે લે,
જીવણ જસ લહે નામથી રે લે. ૫