________________
૩૯૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ આતમ ઉનમત્ત પ્રાય હે, સુટ દુરગતિગામી હે વિપત્તિ વેઠે ઘણી; ફરી ફરીને ભવમાંહી હે, સુo ઘેર્યા મેહે હે ખાયે ઘુમણી. ૫ મોહ તણે વશ જે , સુo કુટુંબને કાજે છે કર્મ કરે ઘણું પરભવે લેયે તેહ હે, સુ દુખદાયી હે પિતે ફળ તેહ તણું. ૬ સ્વારથ સુધી પ્રીતિ હે, સુ સ્વારથ વેગે હે સહુ આવી મિલે, એ સંસારની રીતિ હે, સુ દુઃખની વેળા હે સ્વજન દૂર ટળે. ૭ વિષયને વાળે જીવ હે, સુવ અનઘટ પંથે હે જાતે નવિ ઓસરે; માઝા મૂકી દેવ છે, સુo સ્નેહનો બાંધે છે અકૃત્ય આચરે. ૮ નેહ ન રહે લાજ હે, સુo ધર્માધમ હો ન ગણે લાજથી; નેહ વિણસે નિજ કાજ હે, સુડ એહવું જાણી છે વિરમે તેહથી. ૯ ભાખે શ્રી ભગવંત છે, સુ૦ મોટું કર્મ હે છે સહી મેહની; સીતેર કડાકડી તંત છે, સુ કહી ઉત્કૃષ્ટી હે સ્થિતિ જગ જેહની. ૧૦ ઉત્પત્તિ સ્થિતિ ને વિનાશ હે, સુo જગમાં છે પદારથ સકલ લહે સહી; એક ધર્મ અવિનાશ હે, સુo જિનવરે ભાખ્યા હે આરાધો લહી. ૧૧ કુશ અગ્રે જળ જેમ હે, સુ ચંચળ જેવી હે જગમાં વીજળી, આયુ અથિર તિમ હે, સુo વાર ન લાગે છે જાતાં જાણો વળી. ૧૨ કાય એ ક્ષણભંગુર છે, સુo કેડી ઉપાયે હે રાખી રહે નહિ; યૌવન જિમ નદી પૂર હૈ, સુo ખિણમાં ખૂટી હે જાયે જતાં વહી. ૧૩ જિમ મૃગપતિ દેઈ ફાળ હા, સુo મૃગને હરે હે સહુ મૃગ દેખતાં; તિમ જીવને હરે કાળ હે, સુ સહસા વેગે છે પરિજન પેખતાં. ૧૪ તન મન વચનને યોગે છે, સુo કર્મ કરે છે જે જગ પ્રાણી; ભગવે તે તિમ ભાગ હે, સુo કર્મને જેરે છે એવો વખાણિયે. ૧૫ વિરુઓ મદનવિકાર છે. સુર તેહને અરથ હે નરભવ ક હાર; સમકિતમૂલ વ્રત બાર હે, સુo વિધિશું પાળી હો નિજ આતમ તારે. ૧૬ ઈત્યાદિક ઉપદેશ હો, સુo મુનિવર મેદે હે ભવિક પ્રતિ દીધે; બોધ પામી સુવિશેષ હે, સુ નરપતિ આદિ હે ચિત્તમાંહી લીધે. ૧૭