________________
૩૯૦ ].
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ રીંછણશી રોષે ભરી હે લાલ, બેલે એહવા બેલ; અo મુજ મંદિરમાં પિસવા હે લાલ, કેમ લેગ્યે તે નિટોલ. અo સુર ૨૧ લકુટ લેઈ હાથમાં હો લાલ, બેઠી ઘરને બાર; અo દૂરથી દેખી આવતી હે લાલ, વહુને તેણીવાર. અ. સુo ૨૨ નિપટ તેહને નિબંછીને હે લાલ, સાસુએ ઘરબાહી; અo પિસવા પણ દીધી નહિ હે લાલ, હડસેલી ગલે સાહી. અ) સુ૨૩ બાસઠમી એ ઢાળમાં છે લાલ, ઉદય કહે ભલી પેર; મ જુઓ જગત વિચિત્રતા હે લાલ, વહુ ઉપરે ધરે વેર. મ. સુo ૨૪
ઢાળ તેસઠમી
દોહા બાંગડ બેલી બંભણું, કોપે ચડી અસરાળ; વળી વળી વહુઅરને દિયે, હાથ ઊલાળી ગાળ. ૧ ધિગ ધિગ તાહરા વંશને, તુજને પણ ધિક્કાર; ધિગ ધગ તુજ માવિત્રને, ધિગ તારે અવતાર છે પિતર પણ તરખ્યા નથી, હુતાશને હેમ ન કીધ; હજુ અતિથિપૂજન નવિ કર્યું, વિપ્રને દાન ન કીધ. ૩ કિમ થાયે જળકુંભ તે, આગળથી જિનધામ; સાનવિહુણ શંખણું, એ કિમ કર્યો અકામ. ૪ જા રે જા તું પાપણી, કિમ ઊભી આ કાય;
માહરે ઉંબર જે ચડે, તે હું ભાંગુ પાય. ૫ (રાગ : કેદારે. નવો વેશ રચે તેણી વેળા–એ દેશી. ) સાસુની ઈમ સુણને વાણી, સમશ્રી મનમાંહી વિલખાણી; વળી તે અબળા એમ વિમાસે ધિગ પડે મુજ એ ઘરવાસે. ૧ એક જળકુંભને કાજે સાસુ, આંખે પડાવે મુજને આંસુ, આજ તો ઘરમાં એહને ચારે, કિહારેક હશે માહરે વારે. ૨