________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૭૩ - જિમ દેગુંદક દેવતા રે, સુખ ભોગવે સુરક; બંને પુરીને સાહિબો રે, ભેગવે તિમ નિત્ય ભેગ. ઠ૦ ૧૩ અમર ચવી તે ઊપને રે, વિષ્ણુસિરીને પટ; નિશ્ચય નજરે નિહાલતાં રે, ભાવી ન મિટે નેટ. ઠ૦ ૧૪ ટાળી ન ટળે મોહની રે, જિહાં ધરે મન રાગ; તિહાં જઈને જીવ ઊપજે રે, ઈમ વદે વીતરાગ. ઠ૦ ૧૫ પ્રસવ્ય પુત્રપણે સહી રે, કુસુમકુમર ધર્યું નામ; બીજના ચંદ્ર તણી પરે રે, વાધે તે અભિરામ. ઠ૦ ૧૬ હળી રાજાને તે હો રે, વલ્લભ છવ સમાન; પૂરવને પ્રેમે કરી રે, યત્ન કરે રાજાન. ઠo નવ નવ નાટારંભળું રે, નિત નિત નવલે નેહ, પુત્રાદિક પરિવારશું રે, વિચરે છે નપ તેહ. ઠ૦ ૧૮ દેઢીયે ઊભા એળગે રે, રાયજાદા કર જોડી; કેઈન કરે તિણે સમે રે, હળધર નૃપની હેડી. ઠ૦ ૧૯ જોરાવર તે જગતમાં રે, દિન દિન ચઢતે પૂર; તરવારના તાપે કરી રે, પાલે રાજ્ય પÇર. ઠ૦ ૨૦ ભુજબલે ભૂ ભગવે રે, કરે વળી ધર્મને કામ;
ભક્તિ કરે ભગવંતની રે, ભાવેશું ગુણધામ. ઠ૦ ૨૧ 'ઢાળ ચેપનમી એ કહી રે, ઉદયરતન મન રંગ; ઈમ જાણું જિન પૂજજે રે, આણી ઊલટ અંગ. ઠ૦ ૨૨
ઢાળ પંચાવનમી
દેહા કુસુમકમર હવે અનુક્રમે, યૌવન પામે જામ; રાજાએ નિજ રાજ્ય તવ, તેહને આપ્યું તા. ૧ શ્રાવકપણું નૃપ આદરી, પાળીને પરમાય; સૌધર્મો સુર તે થયે, જિન નૈવેદ્ય પસાય. ૨