________________
વા
વિભાગ બીજો : પ્રકીર્ણ ચૈત્યવંદનો
(૧) શ્રી ચાવીસ જિન ચૈત્યવંદન આદિનાથ અજિત દેવ, સંભવ ગુણભંડાર અભિનંદન સુમતિ નમું, પદ્મપ્રભ સુખકાર. ૧ સ્વામી સુપાસ સહામણું, ચંદ્રપ્રભુ જિનરાજ; સુવિધિ શીતલ સેવીયે, શ્રી શ્રેયાંસ શીરતાજ. પારા વાસુપૂજય વિમલ વિભુ, અનંત ધર્મ અરિહંત, શ્રી શાંતિ પ્રભુ સોળમ, આપે ભવને અંત. કુંથુ અર સંભારતાં, દુરિત સકળ મીટ જાય; સુનિસુવ્રત નમિ નેમિનાથ, આનંદ મંગલ થાય. ૪ પાર્શ્વનાથ ત્રેવીસમા, વદ્ધમાન જિનભાણ; ચોવીસે ચિત્ત ધારતાં, લહીયે કોડ કલ્યાણ.
(૨) શ્રી આદિનાથ જિન ચૈત્યવંદન આદીશ્વર અરિહંત, આદિ અવિનાશી સ્વામી, સલ સરૂપ અકલ અનૂપ, પ્રણમું શિર નામી. રૂપારૂપ પરમ રૂપ, નિજ સ્વભાવમાં રાતે; ધ્યેય એક લયલીનતા, અનુભવ ગુણ માતે. મરૂદેવીસુત વંદી, આણું મન આણંદ, સુમતિવિજય કવિરાયને, રામ જપે ગુણવૃદ. | (૩) શ્રી આદિનાથ જિન ચિત્યવંદન પ્રથમ તીર્થંકર આદિનાથ, ભાવે ભવિ સેવે; નાભિરાય કુલ દિનમણિ, ત્રિભુવનમાં દિવે. મરૂદેવીએ જનમીયા, પ્રણમે સુરનર ઈશ; ચેરાશી લખ પૂર્વનું, આયુ ઘરે જગદીશ.
પા
'
હા
TI
રા