________________
વિભાગ પહેલા : ચૈત્યવ ંદન ચાવીસી
[ ૭
શાશા
ધનુષ પણવીસ ઉજાત તનુ એ, કુંભ લાંછન વર પાય; વરસ પંચાવન સહસ આય, માન લહે સુપસાય. (૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી જિન ચૈત્યવ ંદન શ્રી મુનિસુવ્રત સુત્રતા, નમીએ દુઃખ ગમીએ; વમીએ પાપ મિથ્યાત્વને, શિવપૂરમાં રમીએ. રાજગૃહી રાજા સુમિત્ર, પદ્મા તત્તુ જનમા; વીસ ધનુષ તનુ કૃષ્ણ વણુ, શિવ કમલા સન્ના. વરસ સહસ ત્રીસ પાઉભું એ, લંછન ક્રૂમ સુચંગ; માનવિજય પ્રભુ પ્રણમતાં, નિત નિત નવ નવ રંગાણા (૨૧) શ્રી નમિનાથ જિનચૈત્યવંદન
નમીએ શ્રી નમિનાથને, શિવસાધન કામે; પ્રભુને નામે ઠામ ઠામ, રીએ આરામે. મિથિલા નય૨ી વિજય રાય, વપ્રાએ પ્રસન્યા; વરસ સહસ દસ આય તનુ, હેમકાન્તિ પ્રસન્યો. પન્નર ધનુ ઉન્નત તનુ એ, લંછન નીલ સરેાજ; રહેતાં પ્રભુ પદ્મ પ"કજે, માનવિજયને મેાજ. (૨૨) શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન ભાવ ધરી ભવિયાં ભજો, શ્રી નેમિ જિષ્ણુă; સમુદ્રવિજય રાણી શિવા, મનમેાહન ચંદ. જસ દશ ધનુ તનુમાન વાન, ઉમહ્યા ઘન સિરખા; શંખ લછન સાહામણા, દેખીને હરખા. જિવિત વરસ સહસનું એ, શૌરીપુરી ઉત્પન્ન; માન કહે જિનવર નમે, નરનારી તે ધન્ય.
1
mu
રા
ul
ારા
મા
mu
શાશા
શા