________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-ખીજો ભાગ
; ]
અજપુરી રાજા વિશ્વસેન, કુલ મુગટ નગીના; ચાલીશ ધનુષ પ્રમાણુ દેહ, મે' સાહિમ કીના. સેવન વધુ તનુ રાજતા એ, વિરસ લાખ જસ આય; માનવિજય વાચક ભણે, જિન નામે સુખ થાય. (૧૯) શ્રી કુન્થુનાથ જિન ચૈત્યવંદન
કુંથુનાથ જિનરાજ આજ, મેં નયણે દીઠા; સકલ દુરિત દૂર ગયા, ભવભય વિ નીંઠા. ગુજપુર નયરે સુર રાય, શ્રી રાણીએ જનમ્યા; સહસ પચાણું વર્ષ આય, સુરનરપતિ પ્રણમ્યા. પૂરણ પાંત્રીસ ધનુષ તનુ એ, અજ લજ્જૈન અભિરામ; માનવિજય વાચક મુટ્ઠા, નિતુ નિતુ કરે પ્રણામ. (૧૮) શ્રી અરનાથ જિન ચૈત્યવંદન આરાધા અરનાથને, શિવસુખને આપે; ક્રમ અરિથી છેડવે, ભવબધન કાપે. રાય સુદર્શન કુલમણિ, ગજપુર અવતારી; ત્રીસ ધનુષ પીત વરણ, પ્રણમા નરનારી. સહસ ચેારાસી વષનુ એ, જિવિત દેવી જાત; aછન નંદાવર્ત્ત જીત, માન કહે વિખ્યાત. (૧૯) શ્રી મલ્લિનાથ જિન ચૈત્યવંદન મલ્લિ જિણેસર : મેહુમલ, જિણે જિત્યે હુલ્લ; હલ્લ ભલ્લ કરતાં શુભ, પ્રણમે જસ ભલ્લ. મિથિલા નય૨ી કુ‘ભરાય, કુલ કમલ વિકાસી; પ્રભાવતી રાણી જણ્યા, નીલુત્પલ ભાસી.
ારા
૫૩ા.
ult
રા
શાળા
ull
રા
શા
ur
uk