________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૭૫ ઢાળ સાડત્રીસમી
દેહા જિનપૂજા હરિચંદ સુણ, કડિ સમારે કાજ; ભવ સિંધુ જલ તારવા, ઉત્તમ એહ જહાજ. જિનગુણ ગાવે જિન નમે, જિનને પૂજે છે; જિનનાં મંદિર જે કરે, પૂજ્ય હેય નર તેહ. જે જન પટ ઋતુ ફૂલશું, જિન પૂજે ત્રણ કાલ; સુર નર શિવ સુખ સંપદા, પામે તે સુરસાળ. જિમ ઉત્તમ કુસુમ કરી, પૂજ્ય શ્રી વીતરાગ; - વણિકસુતા લીલાવતી, પામી શિવ સૌભાગ. ૪ વિજયચંદ્ર મુનિવર વદે, સુણ રાજન ગુણવંત;
ચોથી પૂજા ઉપરે, કહું તેહને દષ્ટાંત. ૫ (સાહિબ સાંભળો વિનતિ, તુમે છે ચતુર સુજાણ, સનેહી-એ દેશી.) દીપે દક્ષિણ ભારતમાં, ઉત્તર મથુરા ઠામ, રાજનજી; તિહાં નિવસેવ્યવહારિ, વિજય શેઠ આણે નામ, રાજનજી.
સાંભળ તું મન રંગશું. ૧ શ્રીમાલા તસ કામિની, રૂપવતી અભિરામ; રાવ તસ તનયા લીલાવતી, લલિત કલા ગુણ ધામ. રા. સાં ૨ લઘુ બંધવ છે તેહને, ગુણધર નામે ઉદાર; રાત્રે ભાઈ બહેન તે બે જણ, છે ઘરને શણગાર. રાવ્ય સાંઇ ૩ જિમ ઈદુ ઉજ્વલ પખે, જિમ ઉત્તમના નેહ, રા. ચંપક તરુ જિમ બાગમાં, તિમ વધે તે બેહ. રાવ સાંe ૪ એહવે દક્ષિણ દિશે પુરી, દક્ષિણ મથુરા નામ; રાવે વ્યવહારી એક તિહાં વસે, મકરધ્વજ ગુણધામ. રા. સાં૫ વાર વિનયદત્ત તેહને, નંદન છે સુવિવેક, રા તે વ્યાપારે આ તિહાં, લેઈ વસ્તુ અનેક રાo સાંo ૬
ઉતર મયુર
નામ,
અને રંગી