SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૧૫ મંત્ર તણે પરભાવે છે, રાજા મહેલ તેડાવે છે; ભાવે , દાસીને તિહાં મોકલી છે. ૨૬ ફૂટકઃ દાસી આવી કહે રાણીને, રંગે રાજ ભવન્ન રે; હવણ દૂર ત્યજીને, આ તેડે રાજન્મ. ૨૭ સંધ્યા સમે હાથણુએ બેસી, સજી શણગાર ઉલ્લાસ રે; રાજલક સાથે પટરાણું, આવી રાજ આવાસ. ૨૮ મહીપતિ માન લહીને દેહગ, અન્ય રાણીને દીધું રે; સેહગ લેઈને શ્રીદેવીએ, પટરાણીપણું લીધું. ર૯ પંચ વિષયસુખ પૂરણ પામી, આપે વાંછિત દાન રે; જે બોલે તે કોક ન જાયે, વશ્ય કર્યો રાજાન. ૩૦ઢાળઃ અનુક્રમે હવે અન્યદા, તાપસી પૂછે તદા; કહે મુદા, કામ થયું સહી તાહરું છે; શ્રીદેવી કહે શિર નામી છે, મનવાંછિત ફળ હું પામી છે; મુજ સ્વામી, વચન ન લેપે માહરું છે. ૩૧ વચન ન લેપે પણ એહ, એક કહે ઉપાય રે; મુજ જીવંતાં જીવે સ્વામી, મરતાં મરે તે માય. ૩૨ તે હું સાચી જાણું માયા, ભગવતી તવ ભાસે રે; આ મૂળીને નાસ લઈને, સૂજે તું પતિ પાસે. ૩૩ અચેતપણું પામીશ એહથી, જીવંતી મૃત પ્રાય રે; બીહીશ મા બીજી મૂળીએ, કરીશ પુનર્નવકાય. ૩૪ ઈમ કહી તે મૂળી આપી, સા પહેતી નિજ ઠામે રે; અઠ્ઠાવીસમી ઉદય અનેપમ, ઢાળ કહી અભિરામ. ૩૫ ઢાળ ઓગણત્રીસમી દોહા ચાહે ચંદ ચકેર જિમ, જલદ શિખી જલ મીન; શ્રીદેવીએ તિમ કર્યો, સ્વામીને આધીન. ૧. ક
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy