________________
વિભાગ અગિયારમો ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૨૯૧
(રાગ ગાડી; પામી સુગુરુ પસાય રે–એ દેશી.) ધૂપ ધરી ગુણધામ રે, જિન આગે રહ્યો, ધ્યાન ધરીને એકમનો એક વિનયંધરશું રાગ રે, યુવતીને જાણું, યક્ષને મહાધ ઊપને એ. ૧ યક્ષ થઈ યમ રૂપે રે, ભુજંગ તણો ભારી, રૂપ ધર્યો રેષે કરી એ મણિધર મહાવિકરાલ રે, કાલે કાલ, ફટોપ મસ્તક ધરી એ. ૨ વિનયંધરની પાસ રે, ઉરગ આવ્યો વહી –$કે ફેકારવ કરે છે; લાંબી નાખે ફાળ રે, ધી કૃતાંત, રૂઠો જે જીવિત કરે છે. ૩ એહને ચલાવું આજ રે, ટામથકી સહી, મુજ મહિલા એહશું મોહી એક વછે જોગસંજોગ રે, દુષ્ટ તે જીભ, ચિત્તમાં ચિંતે અમ દ્રોહી એ. ૪ નાઠા સધળા લેક રે, પન્નગ પેખીને, વિનયંધર રહ્યો એકલે એ; મેરુ શિખર પરે ધીર રે, ચલાવ્યો નવિ ચલે, યક્ષ ચિતે ધાકુલે એ. ૫ બીજા બીહીના સર્વે રે, મુજને દેખીને, એહ પુરુષ પત્થર જિો એ; તો નહિ નિજ હામ રે, મૌન ધરી રહ્યો, ભય દેખીને નવિ ખ એ. ૬ તે હું મહાબલવંત રે, દાઢસ્ય ડસી, પ્રાણ હરું એ પુરુષને એક ઇમે વિમાસી અંગ રે, ડ દુષ્ટ તે, વ્યાલે કીધી વેળા એ. ૭ જિમ વરસાલે વેલ રે, વટ વૃક્ષને, તિમ વિટાણે તેહશું એ; મરડે અંગેઅંગ રે, અસ્થિ કડકડે, તે પણ ન ચ મનશું એ. ૮ યક્ષ થયો પ્રત્યક્ષ રે, ધીરજ દેખીને, આનંધો મન ઈમ ભણે રે; સાહસને સંયોગ રે, તડ્યો તુજ પ્રતિ, ભાગ ભાગ મુખ આપણે એ. ૯ અભિગ્રહ ધૂપને અંતરે, પારીને પછે, વિનયંધર ઈમ વીનવે એ પ્રથમ પ્રણમી પાય રે, જુગતે યક્ષને, ચતુરપણે મુખથી ચવે એ. ૧૦ સંપૂરણ મહાસુખ રે, પામ્યો પરિગલ, દેવ તુમારે દરિસણે એ; અધિક થયે સંતુષ્ટ રે, વિનયંધર વય, વિય વહાલે દેવને એ. ૧૧ દેવતણું દરશન રે, નિષ્કલ નવિ હૈયે, રત્ન આપ્યું. એક રૂડું એ; મ વિષ અપહાર રે, વળી તું જે વાંછે, આપું તે નહિ કૂમડું એ. ૧૨