________________
૨૮૮ ].
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ–બીજો ભાગ વિવિધ વિલાપ કરે તે વળી વળી રે, સાલે નિજ દુખ શલ; માને વિરહે બાલક કિમ ખમે રે, મહાદુઃખનું એ મૂલ. કરમ૦ ૧૭ કૂઆ કાંઠે પડછંદા સુણી રે, સારવાહને કહે લોક; કુઆમાંહી કાંઈ કારણ અછે રે, પિઢી મેલે રે પિક. કરમ. ૧૮ વિરતંત સારથવા તે સાંભળી રે, પરિકર લેઈ પાસ; અનુક્રમે કૂઆ કાંઠે આવીને રે, તુરત કઢાવે રે તાસ. કરમ૦ ૧૯ યંત્રવિધિ યુગતિ મતિ કેળવી રે, સારથપતિ ગુણગેહ; ઉદયરતન કહે અઢારમી ઢાળમાં રે, બાહિર કાઢયા એ બેહ, કરમ૦ ૨૦
ઢાળ ઓગણીસમી
- દેહા પાય પ્રણમી પંથી ભણે, સુબંધુ તું બંધુ સમાન; બંધથી બેને છેડવ્યા, દધું છવિતદાન. ૧ સારથપતિ પથી પ્રત્યે, પૂછે એમ પ્રબંધ; કુણ બાલક એ કુણ તું, યે એહશું સંબંધ. ૨ પંથી કહે પ્રભુજી સુણે, દારિદ્રી હું દીન; દેશાંતર પંથે ચલે, દુખિયે શંબલહીન. ૩ એ વનમાં આવ્યા જિસે, તુષિત થયે ગતિ ભંગ; પાત્ર વિના પ્રભુ કૂપમાં, પડતું મેલ્યુ રંગ. ૪
વ્યોમથી પડત વીજ, દીઠે એ મેં દાર; કૃદિર પડતો કરી, મેં ઝીલે તેણે વાર. ૫ અરથ વિના અસમર્થ છું, શિશુ પાલું શી રીતિ; તે માટે બાલક તુમે, પ્રભુ લિયે ધરી પ્રીતિ. ૬ સારથપતિ રાખે તદા, આપી આથ અનંત; પંથી પંથે પરિવર્યો, હૈયે હરખ ધરંત. ૭
| ( રાગઃ આશાવરી; દેશી વેલની) વનિતાને સેંયો તેણે વારૂ, વિનયંધર ધરી નામ; પુત્રતણ પેરે પાલે પ્રેમ, રગેશું અભિરામ. ૧