________________
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૨૭૭ સામગ્રી શુભ ગંધની રે, જિનને પામી જોગ; પ્રેમે પ્રભુને પૂજતાં રે, નાઠો તનુથી રોગ.
પૂજાથી થયે તેહને સુખ સાજ. ૧૮ સવીય મંત્રના વેગથી રે, ભૂતાદિકને નાશ; થાયે તિમ તસ , તનુ થકી રે, દૂર ગયે દુરવાસ. પૂજાથીઓ ૧૯ સુયશશું શુભ વાસના રે, ચિહું દિશિ ચાલી દેડી; મલયાચલના વનમાં રે, જેમ શ્રીખંડનો છોડ. પૂજાથી ૨૦ ચોકીદાર ચિત્તમાં તદા રે, પામ્યા પરમ ઉલ્લાસ; સુવાસના સંગથી રે, આવ્યા રાણી પાસ. પૂજાથી ૨૧ ૨૫ રંગ ને વાસના રે, દેખી દેહને વાન; વધા આવ્યો વહી રે, જિહાં બેઠો રાજાન. પૂજાથી ૨૨ હિયે હરખ મા નહિ રે, જલ ભરિયાં ચન્ન; રિગ ગયો રાણું તણો રે, સાંભળીને રાજનપૂજાથી ૨૩ વચન સુણું વધાઉનાં રે, ભાવે શું ભેનાથ; વારુ તેહને વધામણી રે, આપી અનંતી આથ. પૂજાથી ૨૪ સાથે સેના લઈને રે, ઉલટ આણી રાય; મંગલ તૂર વજાવીને રે, યુવતી તેણુ જાય. પૂજાથી ૨૫ અનુક્રમે આવ્ય વહી રે, વન આવાસ નજીક, માંહોમાંહી મન ઉલયાં રે, સમય દેખી સુશ્રી પૂજાથી ૨૬ ભૂપતિ દીઠી ભામિની રે, નારીયે દીઠે નાહ; વિયેગ ટાળે વેગળે રે, દૂર ગયે દુઃખ દાહ. પૂજાથી ૨૭ ભૂંગળ ભેરી વાજતે રે, ગાતે મંગલ ગીત; નગર ભણી ચાલ્યા વહી રે, ગજે બેસી શુભ રીત. પૂજાથી ૨૮ અનુક્રમે આવ્યા મંદિરે રે, ઉત્સવ થયા અપાર; ઘર ઘર ગૂડી ઉછળે રે, હરખાં સહુ નરનાર. પૂજથી ૨૯ આવી એહવે વધામણી રે, મોરમ નામે કશાન; -- અમરતેજ અણગારને રે, ઊપનું કેવલજ્ઞાન. પૂજાથી ૩૦