________________
૨૭૬ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ મલિન દેખી મણુંદને રે, શુભમતિએ તેણે કાય; દુર્ગછા દુઃખદાયિની રે, કરી અને ત્યાંય. કરમ૦ ૫ દીક્ષા લઈ તે દંપતી રે, અનુક્રમે પાલી આય; દેવ દેવી પણે ઊપનાં રે, સુરલોકે શુભ ડાય. કરમ૦ ૬ તે દેવી તિહાંથી ચવી રે, મદનાવલી ઈણે નામ; બેટી જિતશત્રુ રાયની રે, અનુક્રમે થઈ અભિરામ. કરમ- ૭ તેહ સિંહધ્વજ ભૂપને રે, પરણાવી ધરી નેહ, ઉદયે આવ્યું પાછલું રે, કરમ કર્યું હતું જેહ. કરમ૦ ૮ દુર્ગધાના દેષથી રે; દુરગંધી થઈ દેવ; સ્વજનાદિકે સહુ મળી રે, વનમાં વાસી એહ. કરમ૦ ૯ શુક પ્રતિ સૂડી ભણે રે, રણને એ રેગ;
ઔષધ મંત્ર ઉપાયથી રે, કહે કિમ જાશે સંજોગ. કરમ૦ ૧૦ સુણ સુંદરી શુભ ગંધશું રે, જિન પૂજે ત્રણ કાલ; રેગ જાય દિન સાતમે ૨, ફળે મનેરથમાલ. કરમ૦ ૧૧ વાત સુણ મદનાવલી રે, પૂરવ ભવ વિરતંત; જાતિસ્મરણ પામી તદા રે, સમજી સર્વ ઉદત.
કરમગતિ જિતી કેણે ન જાય. ૧૨ નિજ આતમ નિંદે તદા રે, નિંદે દુર્ગછા દેસ; પૂરવ પાપ નિંદે વળી રે, મનશું કરતી સોસ. કરમ૦ ૧૩ પંખીને જુએ પછી રે, મદનાવલી ગેખમાંહિ: તુરત અલેપ થયાં તદા રે, તેહ ન દીસે ત્યાંહી. કરમ૦ ૧૪ વિસ્મિત ચિંતે સુંદરી રે, શુક શું જાણે એહ; આદિ અંત લગે માહરૂં રે, ચરિત પૂરવનું તેહ. કરમ૦ ૧૫ કેવલીને એ કીરને રે, પૂછીશ સર્વ સંબંધ; એ ઉપગાર એણે કર્યો છે, જેણે જાયે દુરગંધ. કરમ૦ ૧૬ પડિહાર પાસે તદા:રે, પૂજાને ઉપચાર; મંગાવી મન મેલું રે, જિન પૂજે ત્રણ વાર. કરમ. ૧૭