________________
૨૭૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસં દેહ–બીજો ભાગ આપણો પ્રાણ ઉગારવા રે, અવની તજિયે અખંડ, તે માટે પ્રભુજી સૂણે રે, રાણી પાસે વનખંડ રે. સચિવ ૧૭ ત્રયાને ત્યજવી ઘટે રે, શાસ્ત્ર કહ્યો છે રે આમ; અનેક તજી એક આદરે રે, એ મૂરખનું કામ રે. સચિવ. ૧૮ તે કારણ પ્રભુજી તુમે રે, પ્રી બુદ્ધિ પ્રકાશ; અરણ્ય વાસ અંગના રે, ઉત્તમ કરી આવાસો રે. સચિવ ૧૯ અનાદિક તિહાં આપીને રે, સેવક મૂકે ચિહું પાસ; પ્રજાનું દુઃખ ટાળવા રે, ઘટે એહને વનવાસ રે. સચિવ ૨૦ માની વાત તે મહીપતિ રે, વળીય વિચારે 3 એમ; કિમ રહેશે એ મુજ વિના રે, પગ પગ સાલશે પ્રેમો રે.
કર્મ ન છૂટિયે રે. ર૧ એહ વિના આધી ઘડી રે, મેં રહેવાયે રે કેમ જલ વિના જેમ માછલી રે, મુજ વિના એહ જેમ રે. કર્મ ૨૨ મૂરતિ મેહનવેલશી રે, કેમલ કમલશી કાય; કેહશું કરશે વાતડી રે, કિમ રહેશે વન માંહ્ય રે. કર્મo ૨૩ આગળશે આથી ધરી રે, પરિગલ દાખી રે પ્રીત; તેહને રણમાં છોડિયે રે, એ નહિ ઉત્તમ રીત રે. કર્મ. ૨૪ નયણે આંસુ ઢાળતો રે, પહેલો પ્રેમદા પાસ; મહાદુઃખ મનમાંહી ઊપનું રે, દેખી રાણી ઉદાસ રે. કમ ૨૫ બો બારમી ઢાળમાં રે, કડુઓ કર્મ, કુલેલ; ઉયરતન કવિ ઈમ કહે રે, કર્મ કરે બંદેલ રે. કર્મ ૨૬
ઢાળ તેરમી
હા પડી અવસ્થા પેખીને, રાણુને રાજાન; વચન કહેતાં લોચો વળે, જિહવા કરે તન્ન. ૧ :
દુખભર હૈયું ડસડસે, નયણે નીર ન માય; - મનને માયા રોકી રહી, બેલ ન બેલ્યો જાય. ૨