________________
=
વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૨૭
મદનાવલીએ પૂર રે, દુર્ગછા મુનિ દેખી; અષ્ટાપદથી આવતાં રે, કીધી હુંતી ધરી દે છે. કમ મલિન મુનીશ્વર દેખીને રે, મુખ મચકેવું રે જેહ; ત્રીજા ભવનું કર્મ તે રે, ઉદય આવ્યું હવે તેહ રે. કર્મ૦ ૭ તેહ દુર્ગછા કર્મથી રે, દેહ થકી દુરગંધ; મૃતકની પરે મહમહે રે, જે જે કર્મ સંબંધ રે. કર્મ ૮ સર્પ, ધાન, માંજારનું રે, કીટક સહિત કરંક; કહ્યું કલેવર દેખીને રે, જિમ સહુ પામે આસંકે રે. કમ ૯.
અનંત ગુણ અધિકે સહી રે, દેહ થકી દુરવાસ; ઊછળે રાજ આવાસમાં રે, રહી ન શકે કેાઈ પાસો રે. કર્મ, ૧૦ વાસના સધળી વિસ્તરી રે, યાવત નગર પયંત; દુસ્સહ તે દુરવાસના રે, અનુક્રમે વાધી અનંત રે. કર્મ, ૧૧ પ્રજા મિલી પ્રભુને કહે રે, સ્વામી સુણે એક વાત; પુરમાં રહેવાતું નથી રે, દુરગબે દિનરાતે રે. કર્મ ૧૨ કહે તે કઈક દેશમાં રે, જઈએ જીવન પ્રાણ; પુરજન સઘળે ખળભળે રે, પડિ તિહાં ભંગાણો રે. કર્મ૦ ૧૩ यत उक्तं च
अष्टप्रकारिपूजाचरित्रे प्रथमशतके उच्छलिओ दुव्विसहो, निविण देहाउठीए तह गधो ॥ जह थुथुत्ति भणतो, नासई नयरीजणो सव्वो ॥७॥ એહ ઉત્પાત દેખીને રે, સિંહવજ રાજાન; પટરાણીના પ્રેમથી રે, મહાદુઃખ પામે અન્ન રે. કર્મ૦ ૧૪ હા હા શું થાશે હવે રે, શું કરો મેં એહ; પ્રજા તજું કે પ્રિયા તળું રે, કે છેવું નિજ દેહ રે. કo ૧૫ કુલ કાજે એક ઇંડિયે રે, સચિવ કહે સુણે સ્વામ; ગામ કામે કુલ ઈડિયે રે, દેશને અરથે ગામ રે.
- સચિવ કહે છે. ૧૬