SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - - - - ૨૫૪ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ (કુંથે જિનેસર ! જાણજો રે લો-એ દેશી.) વળતાં બોલે કેવળી રે લો, પરખી મન અભિપ્રાય રે, રાજેસર, દેવ સકલમાં દીપતે રે લો, પૂજ્ય પાતક જાય રે, રાજેસર. ૧ પૂજાથી ફળ પામિયે રેલે, કામિયે જે મનમાંહી રે, રાજેસર, અરિહંત દેવને અચતાં રે લો, પાતિક દૂર પલાય રે, રાજેસર. પૂ૦૨ અષ્ટ કરમ અરિને હણી રે લો, પામ્યા કેવલનાણું રે; રા દેષ અઢાર જેહમાં નહિ રે લો, અનંત ગુણોની ખાણ રે. રાત્રે પૂo ૩ ચેસઠ ઈંદ્ર ચરણે નમે રે લો, સેવે સુર નર નાર રે; રાત્રે ત્રિભુવન તારણ તે સહી રે લો, જગગુરુ જગદાધાર રે. રા. પૂ. ૪ જાણે જે સહુ જીવના રે લો, મનતનું પરિણામ રે; રા. સર્વદર્શી ને શિવગતિ રે લો, સર્વ જેહનું નામ રે. રા. પૂo ૫ સમજે કાળ સ્વરૂપને રે લો, ભૂત, ભવિષ્ય, વર્તમાન રે; રાવ એહવા શ્રી અરિહંત છે રે લો, નિર્મળ જ્ઞાનનિધાન રે. રાત્રે પૂ૦ ૬. સંદેહ હરી સહુ જીવના રે લો, જગજીવન જન ત્રણ રે; રા" ઈમ અનેક થયા સહી રે લો, પામ્યા પંચમ ઠાણ રે. રા. પૂ૦ ૭ આગામિક કાળે થશે રે લો, અનંતા ગુણગણગેહ રે; રાતા ઋષભાદિક વર્તમાનના રે લો, મુગતિગામી તેહ રે. રા. પૂ૦ ૮ પ્રતિમા તેહની પૂજતાં રે લો, લહિયે વંછિત લીલ રે; રાઇ મને રથ મનના ફળે રે લો, પાવન થાયે દિલ રે. રાo yo ૯ પૂજા છે પગથારીઓ રે લે, ઊર્ધ્વગતિને એહ રે; રાત્રે નીચ ગતિ નવિ સંચરે રે લે, જિનવર પૂજે જેહ રે. રા. પૂ૦ ૧૦. ઉત્તમ એ છે અર્ગલા રે લે, નરકતનું નિરધાર રે, રાવ ત્રિવિધ પૂજે તે સહી રે લે, સુખ પામે સંસાર રે. રા. પૂ૦ ૧૧ ત્રિભુવન કેટકી પાતકી રે લે, રાવણ રાણો જેહ રે; રાહુ પૂજાથી પાસે સહી રે લે, તીર્થંકર પદ તેહ રે. રાત્રે પૂ૦ ૧૨ સત્તર ભેદ શુભ ભાવશું રે લે, રાયપાસેણમાંહી રે; રાવ સૂર્યાભદેવે પૂજ્યા વળી રે લે, જુગતિ શું જિનરાય રે. રાત્રે પૂ૦ ૧૩
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy