________________
વિભાગ દશમો : શ્રી ગણધર દેવવન્દન
[ ૨૨૯ જયવીયરાય સપૂર્ણ કહીને નીચે દેહે બેલવો.
એહથી કઠિન કરમ ટળે, ભવભવ પાતિક જાય; સહણ સરધા થકી, સમકિત નિર્મળ થાય. ૧
તૃતીય જોડો ખમાસમણ દઈને, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! “ચૈત્યવદન કરું?” ઈછું.કહી નીચેનું ચૈત્યવદન કહેવું.
ત્રીજ જેડાનું ચૈત્યવન્દન ભોગકરમ ક્ષીણ જાણીને, દીક્ષા સમય પિછાણી;
કાન્તિક આવી કહે, જય જય જય જય વાણી. ૧ સ્વર્ગ પંચમ શુભઠાણમાં, ત્રસનાડીને અન્ત; વસે તિહાં તે કારણે, કાન્તિક કહન્ત. ૨ એ ભવથી બીજે ભવે, પામે પદ નિર્વાણ તેહથી લોકાતિક કહે, ગુણ નિષ્પન્ન પ્રમાણ ૩
કાન્તિક વાણી સુણી, વીર જગતગુરુ ધીર; વરસે વર્ષીદાનને, સવા પહોર દિન તીર. ૪ સેને એંસી રતિ, માત પિતા નિજ નામ; સિક્કા ત્રણે નામના, જા કંચન દામ. ૫ આઠ કોડ ને આઠ લાખ, દેવે દાન પ્રભાત વરહ વરહ વાણી સદા, ગુપ્તશબ્દ સંભળાત. ૬ તીસ સેનૈયે એક શેર, બાર, એક મણ જાણે; નવ હજાર મણ એક દિન, સેનું દાન પ્રમાણે. ૭