________________
૧૬ર ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
તલવિયાલી, વિજા, મહાપચ્ચકખાણ સુહાવે રે હવે શુઇ ન મરણસમાધિ, ગણિવિરા દિલ ભાવે છે.
| સાંભળો૭
૩૪
૩૫
૩૭.
આવશ્યક, દશવૈકાલિક તિમ, ઓઘ પિંડ નિર્યુક્તિ રે ઉત્તરાધ્યયન છત્રીસ અજઝયણ, વીરની અંતિમ ઉક્તિ રે.
સાંભળજે. ૮
૪૦
૪૧
૪ ૨
૪૪
૪૫
ચાર ભૂલ સૂત્રો એ ભાખ્યાં, નંદી, અનુગદ્વાર રે, સવિ આગમ સરવાળે જેમાં, નય નિક્ષેપે વિસ્તાર રે.
સાંભળજે૯ બૃહકપ, નિશીથ, દશાશ્રુત, મહાનિશીથ, વ્યવહાર રે જતકલ્પ પંચકલ્પ સમરિયે, છ છેદસૂત્ર શ્રીકાર રે.
સાંભળજો. ૧૦ એ પિસ્તાળીસ સંપ્રતિકાળે, ચઉવિ સંધ આધાર રે, ટેકા, ચૂર્ણ, ભાષ્ય, નિર્યુક્તિ, પંચાંગી જગ સાર રે.
સાંભળજે. ૧૧ સાચી સદુહણાશું આગમ, આરાધે ભવિ પ્રાણ રે, જિન ઉત્તમ પદ પર પસાથે, લહે નિજ રૂ૫ ગુણખાણ રે.
સાંભળજે. ૧૨