________________
૧૬૦] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ સમ્યગ દર્શન પદ છોટે નમે, સડસઠ ભેદ વખાણ ભેદ એકાવન આરાધી લહા, પરગટ પંચમ નાણુ.
થિરતા ૫ ચરણ પદ આઠમે, સીત્તેર ભેદ વિચાર; નિરવાંછકતા તપ નવમે પદે, જેહ પચાશ પ્રકાર.
ભાવે ૯ ઈમ નવ પદ મંડલ મધ્યે ઠ, અરિહા દેવના દેવ; સિદ્ધાદિક પદ ચઉદિશિ થાપિયે, વિદેશે ધર્મને સેવ.
- ભા. ૧૦ ગ અસંખ્યા શિવપદ પ્રાપ્તિના, નવ પદ તેહમાં પ્રધાન જસ આલંબે રેજિન પદ પામિયે, ઉત્તમ ગુણનું રે ઠાણ.
ભાવે૧૧ ૬૯. શ્રી સમેતશિખર તીર્થ સ્તવન
| ( વિમલાચલ નિત્ય વંદિયે) - સમેત શિખર નિત્ય વંદિયે, મન ધરી અધિક આણંદ; વીસ જિનેશ્વર ઈહાં હુઆ, પામ્યા પરમાનંદ. સમેત ૧ અજિત સંભવ અભિનંદના, સુમતિ પદ્મ જિનેશ; સુપાસ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ અને શ્રેયાંસ. સમેત ૨ વિમલ અનંત ધર્મ સાહિબ, શ્રી શાનિત કુંથુનાથ;
અર મલ્લી સુત્રત પ્રભુ, નમિ પાર્શ્વ વિખ્યાત. સમેત, ૩ વિશે ટૂંકે વિરાજતા, સેવે સુરનર ઇંદા; એ ગિરિવરને સેવતાં, પામે શિવસુખ આનંદા. સમેત૦ ૪ એ ગિરિવરની છાંયડી, સેવ્ય નિત સુખદાયી; ઉદયરતન એમ ઉચ્ચરે, સેવે ભવિ જન આયી સમેત૦ ૫