________________
વિભાગ ચોથે : પ્રકીર્ણ સ્તવને
[ ૧૩૭ ઢાળ ત્રીજી : અનાગત ચોવીસી
(દુઃખ દેહગ દરે ટળ્યાં રે) હવે ગ્રેવીસી આવતી રે, તેહનાં નીસુણે નામ; તીર્થંકર પદ ભેગવી રે, લહેશે શિવપુર ઠામ,
જિનેસર ધ્યાન ધરું નિશદિશ. ૧ પદ્મનાભ પહેલા પ્રભુ રે, શ્રી સુરદેવ, સુપાસ; સ્વયંપ્રભ ચોથા લહું રે, સર્વાનુભૂતિ ઉલ્લાસ. જિને ૨ દેવકૃત છઠ્ઠ નમું રે, સાતમાં ઉદય જિર્ણોદ પેઢાલ પિટ્ટિલ સમરિયે રે, શતકીતિ સુખકંદ. જિને. ૩ સુવ્રત સુણિયે અગ્યારમા રે, અમમ પ્રભુ, નિષ્કષાય; નિપુલાક જિન ચૌદમા રે, પંદરમા નિર્મમ થાય. જિને ૪ ચિત્રગુપ્ત સેળમા પ્રભુ રે, સમાધિ, સંવર જોય; યશોધર ઓગણીસમા રે, વીસમા વિજય જિન હોય. જિને૫ મલ્લનાથ એકવીસમા રે, દેવનાથ બાવીસ અનંતવીર્ય તેવીસમા રે, ભદ્રકૃત નામ વીસ. જિને ૬ જંબૂ ભરતે એ કહ્યા રે, અતીત ભાવિ વર્તમાન મહિમાસુંદર ગુરૂધ્યાનથી રે, કર જોડી કહે કલ્યાણ, જિને. ૭
પર. શ્રી સામાન્ય જિન સ્તવન | (હમ મગન ભયે પ્રભુ ધ્યાનમે) મન મેહ્યું પ્રભુ ગુણગાનમાં, કાલ અનંત ન જાણે જાતે, મેહસુરાના પાનમાં. મન. ૧ એકેન્દ્રી, બિ, તિ, ચઉરિદ્રીમાં, કાળ ગયે અજ્ઞાનમાં હવે કાંઈક પુણ્યદય પ્રગટયો, આઈ મિલ્યો પ્રભુ થાનમાં.