________________
૧૩૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદાહ–ખીજો ભાગ
ચતિ દરવાજા ચઉ, જિન॰ લખ દરખાર જુડાય; સુણા॰ દલ મહેલમાં મ્હાલતા, જિન॰ મૂઢતા રાણી સહાય. સુા॰ ૨ તૃષ્ણાવેદી ઉપરિ, જિન॰ ભરમ સિંહાસન ધીર; સુણા૦ સાતે બ્યસન ખવાસની, જિન॰ માહને નહીંય અધીર. સુા૦ ૩ રિત ને અતિ ચામર કરી, જિન॰ છત્ર ધરાવે શોક; સુણા માયા પાળિયણ મહેલનાં, જિન॰ જે રજાડે લેાક. સુણા૦ ૪ નિંદા ચંડાળણી આંગણે, જિન॰ ઝાડૂ દે હુંશિયાર; સુણા નિદ્રા ઘાર મંગલ વાજા', જિન॰ વાજે નિત્ય દરબાર. સુણા૦ ૫ સ્ફૂરિત ખજાના સગ્રહે, જિન॰ મંત્રીશ્વર મિથ્યાત; સુણા ચઉ વિકથા ચઉદ્દેશ તણી, જિન॰ નૃપને સુણાવે વાત. ઘેા૦ ૬ તસ થિતિપાક પુરોહિત, જિન॰ કાંઈક પુરહિતકાર; સુણા૦ રાગ-દ્વેષ એ કુવા, જિન॰ પુરજન બંધનહાર. સુણા॰ છ હરિહર પ્રમુખ નમાવતા, જિન૦ તસ મનમથ ફેાજદાર; સુણા૦ મદમત્તા મદ હાથિયા, જિન॰ ઝૂલે જસ દરબાર. સુણા૦ ૮ અહુ વિભાવ ખીડાં કરી, જિન॰ વિષય સ્થગિધર દેય; સુણા ચપલ મનોરથ રથ ભલા, જિન॰ ઇન્દ્રિય તુરીય અજેય. સુણા૦ ૯ ચાર કષાય ચ રૂપશું, જિન॰ ચઉ દરવાજા દાર; સુણા સ્વામી–ભગતા ઉમરા, જિન॰ પાપસ્થાન અઢાર. સુણા૦ ૧૦ ઢાળ ત્રીજી ( રાગ કેદારા–જાઉં ખલિહારીજી ) . જિનવર ! ચિત્ત ધરા, જિનવર ! હિત કરી; જિનવર ! ચિત્ત ધરા, જિનવર! હિત કરો. ૧
માહરાય કરે ઇમરાજ્યજી, તુજ વિષ્ણુ કાણુ કરે ઈલાજજી, દીખાને બહુ પીડેજી, એકમાંહી
અન તને
ભીડેજી,