________________
વિભાગ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૨૯ પુર સંસાર તણે હું વાસી, ચેતનરાય પ્રસિદ્ધ રે; સુમતિ અને દુર્મતિને વિલાસી, પણ દુર્મતિ વશ કીધ રે.
| શ્રી જિન૩ તસ બહુ વિકલાવિકલપણની, ધરતી સુમતિશું દ્વેષ રે; પંચ પ્રમાદ સુરાપાને કરી, વિકલ કિયે છલ દેખ રે.
શ્રી જિન. ૪ તસશું વિલસત પુત્રી પ્રવૃતિ, હવે અતિ મહાર રે, મનમંત્રી સાથે પરણાવી, તસ સુત મેહકુમાર રે.
શ્રી જિન૫ તે લઘુપણુથી બળીઓ છળીઓ, તસ જગ બહસ્થિતિ વ્યાપી રે; તેહ દુરાતમ આતમ પ્રભુતા, અથી હવે અતિ પાપી રે.
શ્રી જિન. ૬ આ ચેતનને પકડી જકડી, નામકર્મશું બાંધ્યા રે; નરક નિગદને બંદીખાને, કાળ અનંતે સંધ્યે રે.
શ્રી જિન. ૭
દહે
મેહરાય મદ ભર ભર્યો, કરે રાજ્ય તિહાંય; તેણે સામે બહુવિધ કિયે, તે કહું જિનરાય.
ઢાળ બીજી (નીરખે નેમિનિણંદને અરિહંતાજી) મહરાય સંસારનું, જિનરાયા રે, રાજ્ય કરે મનરંગ;
સુણે સુખદાયા! રે; જીવનિ લખ ચોરાશી, જિનરાયા! રે, ચૌટા અતિ ઉત્તગ.
સુણે સુખદાયા! રે. ૧